મહિસાગર : કડાણા તાલુકામાં આવેલ બેંક ઓફ બરોડા મુનપુર બ્રાંચ માં ચાલતા લાલિયા વેડા. - At This Time

મહિસાગર : કડાણા તાલુકામાં આવેલ બેંક ઓફ બરોડા મુનપુર બ્રાંચ માં ચાલતા લાલિયા વેડા.


મહિસાગર : કડાણા તાલુકામાં આવેલ બેંક ઓફ બરોડા મુનપુર બ્રાંચ માં ચાલતા લાલિયાવેડા.

બેંક ઓફ બરોડા મુનપુર બ્રાન્ચ નાં કર્મચારીઓ ની અનિયમિત રિશેષ, તે બ્રાન્ચ માં મુકેલ ઇલેક્ટ્રોનિક પાસબુક એન્ટ્રી મશીન જે જ્યારે જાઓ ત્યારે બંધ જ રહે છે અને બેલેન્સ ચેક પણ નથી કરી આપતાં અહીં આવતા દુર દૂર નાં ગ્રાહકો ને પણ કારણ વગર ધકકા ખવરાવે છે અને ગ્રાહકો સાથે ઘેર વર્તણુક કરે છે ગરીબ પ્રજા આ બેંક નાં નામે ત્રાહિત થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon