ગુમ થયેલ યુવતિને SOG પોલીસે સુખસર ખાતેથી શોધી કાઠવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ctbmvqd7esjrhcbu/" left="-10"]

ગુમ થયેલ યુવતિને SOG પોલીસે સુખસર ખાતેથી શોધી કાઠવામાં આવી


મહીસાગર જીલ્લા માંથી ગુમ થયેલ યુવતિને મહીસાગર જીલ્લા એસ.ઓ.જી.પોલીસે સુખસર ખાતેથી શોધી કાઠવામાં આવેલ હતી.આમ પ્રાપ્ત થતી માહીતી મુજબ ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે મળેલ સુચનાઓને આધારે એસ.ઓ.જી પોલીસના માણસો જ્યારે પેટ્રોલિંગમા હતા તે સમય દરમિયાન અંગત રાહે બાતમી મળી હતી કે મહીસાગર જિલ્લામાંથી ગુમ થયેલ યુવતિ હાલ સુખસર ખાતે રહે છે.જ્યારે બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને બાતમી વાળી જગ્યાએ તપાસ હાથ ધરતા ગુમ થયેલ યુવતિ મળી આવેલ હતી.જ્યારે યુવતિને ઝડપી અને આગળની તપાસ હાથ ધરાઈ
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]