મેંદરડા તાલુકાનાં રાજેસર ખાતે કબડ્ડી તેમજ ખોખો સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું
મેંદરડા તાલુકાનાં રાજેસર ખાતે કબડ્ડી તેમજ ખોખો સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું
નેહરુ યુવા કેન્દ્ર જુનાગઢ તેમજ મેંદરડા તાલુકા દ્વારા 100 મીટર દોડ ખોખો તેમજ કબડી સ્પર્ધા રાજેશ્વર મુકામે યોજવામાં આવેલી હતી. વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલા હતા. કન્વીનર શ્રી જી આર પાચાણી.
રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે