આજે બાબરા યુથ કૉંગ્રેસ અને કૉંગ્રેસ સમિતિ દ્રારા વધતી મોંઘવારી ધ્યાને લઈને વીરોધ કરવાં માં આવ્યો હતો . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cqpa7zsdknhsig4y/" left="-10"]

આજે બાબરા યુથ કૉંગ્રેસ અને કૉંગ્રેસ સમિતિ દ્રારા વધતી મોંઘવારી ધ્યાને લઈને વીરોધ કરવાં માં આવ્યો હતો .


આજે બાબરા યુથ કૉંગ્રેસ અને કૉંગ્રેસ સમિતિ દ્રારા વધતી મોંઘવારી ધ્યાને લઈને વીરોધ કરવાં માં આવ્યો હતો .જેમાં અમરેલી જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રભાત ભાઈ કોઠીવાળ ,લાઠી બાબરા વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ રાજુભાઈ કનાળા , બાબરા તાલુકા ક્રોંગ્રેસ સમિતી ના પ્રમુખ જસ્મતભાઈ ચોવટિયા,બાબરા તાલુકાના યુથ કોંગ્રેસ પ્રમુખ વિજય ભાઈ જાપડિયા, ઓબીસી મહા મંત્રી ધીરુભાઈ વહાની, સનાભાઈ મેટાલીયા ,મુસાભાઈ લઘુમતી સેલ , બાવભાઈ હિરપરા,સનાભાઈ સાકરીયા, અરવિંદભાઈ જાપડિયા, કાન્તિભાઈ પરનાલિયા, શંભુભાઈ કોકિયા તથા કોંગ્રેસ કાર્યકરતા. દ્વારા વર્તમાન સરકાર દ્વાર દેશ ના અર્થતંત્ર ને હાની પોહચે તેવા કાર્ય થય રહયા છે , અને આ પરિસ્થિતિ ના કારણે મોઘવારી અને બેરોજગારી નો દર અકલ્પનીય પ્રકારે વધી રહયો છે , વર્તમાન સરકાર માત્ર તાયફા કરવામાં અને જાહેરાત કરવામાં મશગૂલ છે ,જે વર્તમાન સ્થિતિ તે અધારમાં રાખી જનતા અર્થતંત્ર ને ત્રસ્ત કરવા જઈ રહી છે ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા સૂત્રોસાર કરી વીરોધ કરિયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]