ગાંધીનગર મહાનગરપાલિકા સેક્ટર 28 ગાર્ડન ખાતે સફાઈ કર્મચારીઓને પર્સનલ હાઈજીન, કાર્યસ્થળ પર સલામતી, વેસ્ટ સેગ્રીગેશન વગેરે અંગે તાલીમ અપાઈ - At This Time

ગાંધીનગર મહાનગરપાલિકા સેક્ટર 28 ગાર્ડન ખાતે સફાઈ કર્મચારીઓને પર્સનલ હાઈજીન, કાર્યસ્થળ પર સલામતી, વેસ્ટ સેગ્રીગેશન વગેરે અંગે તાલીમ અપાઈ


આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા સેક્ટર 28 ગાર્ડન ખાતે સફાઈ કર્મચારીઓને પર્સનલ હાઈજીન, કાર્યસ્થળ પર સલામતી, વેસ્ટ સેગ્રીગેશન વગેરે અંગે તાલીમ આપવામાં આવી. સાથે જ સફાઈ કર્મચારીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરેથી માહિતગાર કરવામાં આવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.