ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમને સંદેશ સમાચાર દ્વારા ઉચા અને અસરદાર એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા - At This Time

ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમને સંદેશ સમાચાર દ્વારા ઉચા અને અસરદાર એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા


*ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમને સંદેશ સમાચાર દ્વારા ઉચા અને અસરદાર એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા*

ભાવનગર શહેરના ઇસ્કોન ક્લબ ખાતે સંદેશ સમાચાર દ્વારા આયોજિત ઉચા અને અસરદાર એવોર્ડ કાર્યક્રમમાં ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા ઉમરાળા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે 7 મહિનાના ટૂંકા ગાળામાં ઉમરાળા ગામને ગ્રીન ગામ અને વિકાસ શીલ ગામ તરીકેની ઓળખ અપાવી અને ધર્મેન્દ્રભાઈ હેજમની આધ્યાત્મિક સાધના કેન્દ્ર સંસ્થા દ્વારા ઉમરાળા અને વલભીપુર તાલુકાના ગામોમાં અસંખ્ય સેવાકીય પ્રવૃતિઓ કરવા બદલ સંદેશ સમાચાર ના સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના તંત્રી જયેશ ઠક્કાલ અને રાજ્ય સરકાર ના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના દ્વારા ધર્મેન્દ્રભાઈ હેજમને ઉચા અને અસરદાર એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યુ તે બદલ ધર્મેન્દ્રભાઈ હેજમને ખૂબ ખૂબ અભિનંદન અને સંદેશ સમાચાર ઓલ ટીમનો ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon