જામનગર ના ઓકસીજન પાર્ક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલ.
જામનગર ના ઓકસીજન પાર્ક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલ.
આજરોજ જામનગર જિલ્લા પોલીસ HQ ખાતે અશોક કુમાર સાહેબ IPS, IGP રાજકોટ રેન્જ નાઓ દ્વારા HDFC બેંકના "GO GREEN" પ્રકલ્પ અને માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નવનિર્મિત થનાર ઓકસીજન પાર્ક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલ.
બ્યુરો ચીફ
જામનગર
સાગર કુમાર એમ બોદ્ધ
9662246157
આ પ્રકારના તમામ સમાચાર માટેે
