મહુવા તાલુકાના લોંગડી ગામે બળદમાં જોવા મળ્યા લંપી વાઇરસના લક્ષણો

મહુવા તાલુકાના લોંગડી ગામે બળદમાં જોવા મળ્યા લંપી વાઇરસના લક્ષણો


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામમાં પશુ પાલકના બળદમાં દેખાયા લંપી વાઇરસના લક્ષણો પશુવાન 1962 ની ટીમ દ્વારા જરુરી સારવાર કરવામાં આવી પશુ પાલકોના પશુમાં લંપી વાયરસના લક્ષણો દેખાય તો પશુઓની સારવાર માટે 1962 નો સંપર્ક કરવા વિનંતી.

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »