મહિસાગર કડાણા બ્રેકિંગ...... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/coqcqsouovuouwon/" left="-10"]

મહિસાગર કડાણા બ્રેકિંગ……


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મોટા પડાદરા પ્રા શાળા ના રમતવીરોની ગોલ્ડ મેડલ મેળવવાની વણથંભી જીત આજે ડીડોર દિનેશભાઇ એ ઊચીકૂદમા રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના કુલ પાંચ રમતવીરોએ મેડલ જીત્યાં.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]