#MeToo સામે એક્શનમાં મોદી સરકાર, તપાસ માટે કમિટી બનાવવાની જાહેરાત

, સમગ્ર દેશમાં #MeToo અભિયાન દ્વારા યૌન શૌષણની ફરીયાદ વચ્ચે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. #MeToo હેઠળ થયેલી ફરીયાદની તપાસ કરાવવા માટે એક કમિટીની ગઠનની જાહેરાત કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ આ જાહેરાત કરી છે. જેમાં ન્યાયવિદ્ અને કાયદાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેના સભ્યો હશે અને સમગ્ર મામલાની તપાસ કરશે. 
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »