લાકડિયા મધ્યે રાપર વિધાનસભા -૬ ના કોંગ્રેસ ઉમેદવાર ભચુભાઈ અરેઠીયા દ્વારા સભા યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cnrsezybvp3jrb5t/" left="-10"]

લાકડિયા મધ્યે રાપર વિધાનસભા -૬ ના કોંગ્રેસ ઉમેદવાર ભચુભાઈ અરેઠીયા દ્વારા સભા યોજાઇ


લાકડિયા રામજી મંદિર પાસે રાપર વિધાનસભા બેઠક- ૬ ના કોંગ્રેસ ઉમેદવાર ભચુભાઈ અરેઠીયા દ્વારા જાહેર સભા યોજાયેલી તેમજ કાર્યાલય નો શુભારંભ કરવામાં આવ્યો સભામાં ઉપસ્થિત આગેવાનો દ્વારા કોંગ્રેસ ઉમેદવાર ભચુભાઈ અરેઠીયા નુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા
સભા સંબોધતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ને બહુમતિ સાથે વિજય અપાવવા માટે કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે અપીલ કરી હતી અને વધુ માં વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]