અમદાવાદ શહેરના મહિલા પોલીસ ઓફિસર ડી.સી.પી ઝોન ૧ માં ડૉ લવિના સિન્હાને જન્મ દિવસ ની શુભેચ્છાઓ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/clftu4jfanhvl0lk/" left="-10"]

અમદાવાદ શહેરના મહિલા પોલીસ ઓફિસર ડી.સી.પી ઝોન ૧ માં ડૉ લવિના સિન્હાને જન્મ દિવસ ની શુભેચ્છાઓ.


આજ રોજ પોલીસ વિભાગમાં હાલ અમદાવાદ શહેરમાં ડી.સી.પી ઝોન ૧ માં ડી.સી.પી તરીકે ફરજ બજાવતા ડૉ લવિના સિન્હા ને Keyur Thakkar અને AT THIS TIME NEWS ની ટીમ તરફથી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ,

ગુજરાત પોલીસ વિભાગમાં અમદવાદ શહેરમાં પોલીસ કમિશ્નર સાહેબ શ્રી ઓની જવાબદારી હેઠળ શહેરના ૭ ઝોન એટલે કે અમદાવાદ શહેર ના ૭ ભાગ ના વિભાજન મુજબ જુદાજુદા ડી.સી.પી સહિત અનેક અન્ય અધિકારીઓ ફરજ બજાવતા હોય છે જેમાં હાલ અમદાવાદ ના ઝોન ૧ માં ડી.સી.પી તરીકે ફરજ બજાવતા ડૉ લવિના સિન્હા પોતે એક મહિલા I.P.S અધિકારી છે, આ મહિલા I.P.S અધિકારીએ નાની ઉંમરે જ પોતાનું I.P.S બનવાનું સપનું સાકાર કરવા ખુબજ મહેનત કરી અને પોતાના પરિવાર નું આજે પોલીસ વિભાગમાં ફરજ નિભાવતા નામ રોશન કર્યું છે અને આજે આ મહિલા અધિકારીનો આજે જન્મ દિવસ છે,

આવનારા સમયમાં અમદાવાદ શહેરમાં ડી.સી.પી ના હોદ્દા ઉપર ડૉ.લવિના સિન્હા પોતાની ફરજ દરમિયાન જાહેર જનતા માટે ફરજમાં એક જવાબદાર વ્યક્તિત્વ સાથે એક કર્મ નિષ્ઠ કર્મચારી તરીકે પોતાની આગવી ઓળખ બનાવે અને આવનારા સમયમાં પણ ગુજરાત પોલીસ માં ફરજ દરમિયાન સમાજના હિતમાં અને ગુજરાત પોલીસ વિભાગના નીતિ નિયમો મુજબ પોતાની ફરજ નિભાવતા રહે , દીર્ઘાયુ, ઉત્તમ સ્વસ્થ્ય, અને સફળતા સાથે સુખમય જીવન પસાર થાય એવી આજે તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]