નડિયાદ શહેરમાં જયઅંબેનગર આંગણવાડી કેન્દ્રમાં યોગ દિવસ ની ઉજવણી - At This Time

નડિયાદ શહેરમાં જયઅંબેનગર આંગણવાડી કેન્દ્રમાં યોગ દિવસ ની ઉજવણી


નડિયાદ ખાતે જય અંબે નગર આંગણવાડી કેન્દ્ર માં આજરોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક વિસ્તાર ના રહિશો અને લાભાર્થી બાળકો કિશોરીઓ અને વાલીઓ ને આંગણવાડી વર્કર શ્રી લતાબેન રાઠોડ અને હેલ્પર શ્રી રેખાબેન મકવાણા તેમજ વિસ્તારના આશાવર્કર શ્રી દક્ષાબેન પરમાર નડિયાદ શહેર ભાજપ મહિલા મોરચાના કોષાધ્યક્ષ કાજલબેન યોગ ટ્રેનર માનસી પટેલ સાથે મળીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon