સુઈગામ પોલીસની અવરલોડ વાહનો પર તવાઈ, રણમાંથી અવરલોડ મીઠું ભરીને જતા પાંચ ડમ્પરો ડિટેઈન. - At This Time

સુઈગામ પોલીસની અવરલોડ વાહનો પર તવાઈ, રણમાંથી અવરલોડ મીઠું ભરીને જતા પાંચ ડમ્પરો ડિટેઈન.


સુઈગામ પીએસઆઈ તેમજ પો.સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન બોરું નજીકના રણમાંથી મીઠું ભરીને જઈ રહેલા પાંચ ડમ્પરોને રોકી તપાસ કરતાં પાંચેય ડમ્પરોમાં અવરલોડ મીઠું ભરેલું હોઈ,સુઈગામ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં લાવીને ડિટેઈન કરવામાં આવ્યા હતા, જે ડમ્પરો ડિટેઈન કરવામા આવ્યા તેના નંબર(૧)GJ24X8527(૨)GJ24X8538(૩)GJ24X4957(૪)GJ12BZ3954(૫)GJ12CT2786 આ તમામે નંબર વાળા ઓવરલોડ ડમ્પર/વાહન હોવાથી MV Act 207 મુજબ ડિટેઇન કરવામાં આવ્યા હતા.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.