મહીસાગર લુણાવાડા માં આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ યોજાયો
ભારત સરકાર આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે “આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪” અને બાબા સાહેબ આંબેડકરજીના મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ તેમજ શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ અન્ય ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર આદિવાસી પ્રબુધ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું
આદિવાસી ખાદ્ય સામગ્રી, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ચીજ વસ્તુઓ સ્ટોલ વગેરે રાખવામાં આવ્યું હતું
આ તકે રાજ્ય શિક્ષણ મંત્રી અને આદિજાતિ મંત્રી કુબેર ભાઈ ડિંડોર ,ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અનુ.જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા,ગુજરાત ST મોરચા અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરી, મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, જિલ્લા કલેક્ટરનેહાકુમારી, DDO , પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, નિવાસી અધિક કલેકટર, DRDA નિયામ ચંદ્રિકાબેન ભાભોર, સરકારી કર્મચારીઓ કાર્યકર્તાઓ, જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
એસ બી ડામોર
(મહીસાગર)
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.