પવિત્ર શ્રાવણ માસ મા શ્રી શક્તિ સેવા મંડળ આયોજિત શ્રી હરસિદ્ધ માતાજીના પ્રાંગણમાં ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કથા પ્રવકતા શાસ્ત્રી મનીષ વ્યાસ દ્વારા આજે પાંચમાં દિવસની કથામાં, ગોવર્ધન પૂજા તથા, ભગવાન કૃષ્ણ અને તેમના સખાવો દ્વારા મટકી ફોડ નું આયોજન પણ કરેલ હતું. પૂજા મહોત્સવ, મહાપ્રસાદની વ્યવસ્થા, દાનદાતાઓના સહયોગથી થઈ રહી છે.કથાન

પવિત્ર શ્રાવણ માસ મા શ્રી શક્તિ સેવા મંડળ આયોજિત શ્રી હરસિદ્ધ માતાજીના પ્રાંગણમાં ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કથા પ્રવકતા શાસ્ત્રી મનીષ વ્યાસ દ્વારા આજે પાંચમાં દિવસની કથામાં, ગોવર્ધન પૂજા તથા, ભગવાન કૃષ્ણ અને તેમના સખાવો દ્વારા મટકી ફોડ નું આયોજન પણ કરેલ હતું. પૂજા મહોત્સવ, મહાપ્રસાદની વ્યવસ્થા, દાનદાતાઓના સહયોગથી થઈ રહી છે.કથાના અંતિમ દિવસ- 7/ 8/ 2022 ના રવિવાર ના રોજ પોથીયાત્રાની યાત્રા, અને સાંજે મહાપ્રસાદની વ્યવસ્થા, શ્રી શક્તિ સેવા મંડળ દ્વારા રાખેલ છે તો આપ સૌને સાથ સહકાર કરવા નમ્ર વિનંતી છે

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »