રાજકોટમાં 5 તસ્કરોએ દુકાનનું શટર ઊંચું કરી 10 કિલો ચાંદીની ચોરી કરી, CCTV

રાજકોટમાં 5 તસ્કરોએ દુકાનનું શટર ઊંચું કરી 10 કિલો ચાંદીની ચોરી કરી, CCTV


રાજકોટ શહેરમાં રવિવારે ગઈકાલે મોડી રાત્રીના 03:40 વાગ્યે હુડકો પોલીસ ચોકીથી માત્ર 100 મીટરના અંતરે પાંચ જેટલા તસ્કરોએ જવેલર્સની દુકાનનું શટર ઉંચકી લાખોની કિંમતની ચાંદીના દાગીના ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. જેને લઈ ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. તસ્કરોએ દુકાનમાં પ્રવેશી પ્રથમ ઈંટ અને પત્થર વડે CCTV કેમેરા તોડી નાખવામાં આવ્યા છે. જેથી સીધી રીતે તેઓની ઓળખ થઇ શકે નહિ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »