માળીયા હાટીના ખાતે એપીએમસી દ્વારા મગફળીની ટેકાના ભાવે ચાલતી ખરીદી કેન્દ્રની મુલાકાત લેતા તા. પંચા પ્રમુખ સહિત આગેવાનો. - At This Time

માળીયા હાટીના ખાતે એપીએમસી દ્વારા મગફળીની ટેકાના ભાવે ચાલતી ખરીદી કેન્દ્રની મુલાકાત લેતા તા. પંચા પ્રમુખ સહિત આગેવાનો.


માળીયા હાટીના ખાતે એપીએમસી દ્વારા મગફળીની ટેકાના ભાવે ચાલતી ખરીદી કેન્દ્રની મુલાકાત લેતા તા. પંચા પ્રમુખ સહિત આગેવાનો.

માળીયા હાટીના અત્રેના માર્કેટિંગ યાર્ડ ખાતે એપીએમસી દ્વારા નિયુક્ત ચાર મંડળીઓ દ્વારા સરકારશ્રી માટે ટેકાના ભાવે મગફળી ની ખરીદી જોર શોરથી ચાલુ હોય ત્યારે આજે તા. પંચા પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, સહિત સ્થાનિક આગેવાનો સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે ખરી કેન્દ્રની મુલાકાત લઈ સમીક્ષા કરી મંડળી સંચાલકો, ખેડુતો તથા એપીએમસી ના નિયુક્ત અધિકારીઓ સાથે ચર્ચા વિમશ કરી હતી અને એપીએમસી ની કામગીરીને આવકારી હતી..

રિપોર્ટર પ્રતાપ સિસોદિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.