સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર શહેરમાં ગેરકાયદેસર રીતે આવેલ કુલ-૯ બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડતી એસ.ઓ.જી સાબરકાંઠા....... - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર શહેરમાં ગેરકાયદેસર રીતે આવેલ કુલ-૯ બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડતી એસ.ઓ.જી સાબરકાંઠા…….


સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગર શહેરમાં ગેરકાયદેસર રીતે આવેલ કુલ-૯ બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડતી એસ.ઓ.જી સાબરકાંઠા.......
-------------------------------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:
અધિક પોલીસ મહાનિદેશક એ.ટી.એસ.અને કોસ્ટલ સિક્યુરીટી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ રાજ્યમાં ગેર કાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરૂધ્ધ કાર્યદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનું આયોજન કરેલ હોય જે અન્વયે ગાંધીનગર રેન્જ આઇજીપી અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલાનાઓએ આ ખાસ ઝુંબેશ દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના કરેલ..

જે સુચના અન્વયે એન.એન.રબારી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ જીલ્લામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા પરપ્રાંતિય કારીગરો તથા મજુરો બાબતે વોચ તપાસમાં હતા.તે દરમ્યાન પોલિસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.ખાંટનાઓને તેમના ખાનગી બાતમીદારથી બાતમી હકિક્ત મળેલ કે અશ્વમેધ પાર્ટી પ્લોટની બાજુમાં પુજા ફેશન નામની ટી-શર્ટ બનાવતી કંપનીમાં શંકાસ્પદ પર-પ્રાંતિય ઇસમો રહે છે..

વિગેરે બાતમી અન્વયે સદરી જગ્યાએ જઇ તપાસ કરતાં ગેર કાયદેસર રીતે ઘુસણખોરી કરી હિંમતનગર ખાતે રહેતા બાંગ્લાદેશી નાગરિક જેમાં મોહમંદ રોતન સન ઓફ મોહમંદ નિઝામુદ્દીન મીયા ઉ.વ.-૨૭ મુળ રહે.વિશ્વનાથપુર,પોસ્ટ-રામ ગોપાલપુર,થાણા-ગૌરીપુર તા.જલા જી.માંઇમાંશી વિભાગ-માઇમાંશી,બાંગ્લાદેશ,પલાશ સન ઓફ કુશનઅલી ઉદ્દીન ઉ.વ.-૨૧ મુળ રહે.વિશ્વનાથ પુર,પોસ્ટ-રામગોપાલપુર, થાણા-ગૌરીપુર જી.માંઇમાંશી વિભાગ-માંઇમાંશી,બાંગ્લાદેશ,મોહમંદ ઓહાબ સન ઓફ મોહમંદ મનીરૂદ્દીન માંડલ ઉ.વ.-૪૨ મુળ રહે. રહે.કોલમા વિસ્તાર,વોર્ડ નં-૭,સાવર, થાણા-સાવર જી.ઢાકા,વિભાગ- ઢાકા, બાંગ્લાદેશ,ફોરહાદ સન ઓફ જોયનલ શેખ ઉ.વ.-૩૦ મુળ રહે.કોલમા વિસ્તાર,વોર્ડ નં-૭,સાવર, થાણા- સાવર જી.ઢાકા,વિભાગ- ઢાકા, બાંગ્લાદેશ,મહમંદ અન્વર હુસેન સન ઓફ મહમંદ મુસ્તુફામીયા ફકીર ઉ.વ.-૨૩ મુળ રહે, નંદુરા બોશું બજાર, થાણા-કેન્દુઆ,જી.નેત્રોકોણા વિભાગ- ઢાકા,બાંગ્લાદેશ,મોનીરૂઝમન મોહમંદ ફુઝુલ હક્ક અબ્દુલ રસીક શેખ ઉ.વ.-૩૦ મુળ રહે.ઇસાઇલ વેપારીપાળા પો.સ્ટ-કઠાખાલી થાણા-ફુલબરીયા જી.માંઇમાંશી વિભાગ-માંઇમાંશીં,બાંગ્લાદેશ,મોહમંદ સાયદુલ સન ઓફ મોહમંદ મલીક જાતે ઇસ્લામ ઉ.વ.-૩૮ અગાઉ રહે.પ્લોટ નં-૧૯૮/A શ્રીરામ નગર,વી-એ, વિજયનગર નજીક નારોલ કોર્ટની પાછળ, નારોલ,અમદાવાદ મુળ,રહે.બહાદુરપુર,નીઓપારા,પોચંન્દ્રા, થાણા-ગોરૂન્ડા,જી.બારીશલ, વિભાગ- બારીશલ,બાંગ્લાદેશ,રાકીબ ઉર્ફે મુક્તાર સન ઓફ શાયદઅલી આકુન્દો ઉ.વ.-૨૩ મુળ રહે. પંદ્રાનંગ બારા હજરતપુર,થાણા-મીઠાપુક્કુર,તા.નનકોર જી.રંગપુર બોંગ્લાદેશ,મહેબુબ આલમ સાઓ મોતીઉર રહેમાન મનીકમીયા ઈસ્માલ ઉ.વ.-૨૮ રહે.મુલાઇ પોસ્ટ ટેગ્રા જી- ગાજીપુર વિભાગ..

ઉપરોક્ત તમામ હાલ રહે.પુજા ફેશન,મેડીસ્ટાર હોસ્પિટલની બાજુમાં,હિંમતનગર,તા.હિંમતનગર જી.સાબરકાંઠાવાળા વિરૂધ્ધ કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.સદરી ઇસમો કોઇ ગુનાહિત પ્રવૃતિમાં સંકળાયેલ છે કે કેમ..? તે બાબતે તપાસ હાલમાં ચાલુ છે.

આ પ્રસંશનિય કામગીરી કરનાર SOG પોલીસ અધિકારી તથા કર્મચારી જેમાં કે.બી.ખાંટ પોલિસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર રામજીભાઇ,આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવિનકુમાર રસિકલાલ,આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રજનીકાન્તસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશકુમાર પશાભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ કેશરીસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રોહિતકુમાર બાબુભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અપેન્દ્રસિંહ નટવરસિંહ,ડ્રાઇવર પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરતાનસિંહ જગતસિંહ,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઇ જેઠાભાઇ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.