અમદાવાદ ચેત્રી નવરાત્રી દૈવી અનુષ્ઠાન નો આજ થી પ્રારંભ - At This Time

અમદાવાદ ચેત્રી નવરાત્રી દૈવી અનુષ્ઠાન નો આજ થી પ્રારંભ


અમદાવાદ ચેત્રી નવરાત્રી દૈવી અનુષ્ઠાન નો આજ થી પ્રારંભ અમદાવાદ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દૈવી અનુષ્ઠાન નો આજ થી પ્રારંભ તા.૩૦-૩-૨૦૨૫ રવિવારે બપોરે ૩-૦૦ થી ૫-૩૦ દરમ્યાન ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગાયત્રી ચાલીસાનું સમૂહ અનુષ્ઠાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણા આશીર્વાદ સંરક્ષણમાં વિશ્વ કલ્યાણાર્થે ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા સમૂહમાં ગાયત્રી ચાલીસા પાઠ,ગાયત્રી મંત્ર,મહામૃત્યુંજ્ય મંત્ર,ભજન,આરતી,પ્રાર્થના સહિત નારણપુરાગામ ખાતે પહેલોવાસ કામિનીબહેન રાકેશભાઈ પટેલના રહેઠાણના સ્થાને કરવામાં આવ્યા હતા જે તા. ૩૦-૩-૨૦૨૫ ચૈત્ર સુદ-૧ રવિવાર થી તા.૬-૪-૨૦૨૫ ચૈત્ર સુદ-૯ રામ નવમી રવિવાર સુધી દરરોજ કરવામાં આવશે અને છેલ્લા દિવસે પૂર્ણાહુતિ ગાયત્રી મહાયજ્ઞ દ્વારા થશે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image