રાજકોટ:- કોઠારીયા રોડ પર હાર્મીષ ગજેરા નામનાં યુવકની હત્યાનો આરોપી ઝડપાયો: આરોપીને સાથે રાખી પોલીસ દ્વારા કરાવાયું રિકન્સ્ટ્રક્શન - At This Time

રાજકોટ:- કોઠારીયા રોડ પર હાર્મીષ ગજેરા નામનાં યુવકની હત્યાનો આરોપી ઝડપાયો: આરોપીને સાથે રાખી પોલીસ દ્વારા કરાવાયું રિકન્સ્ટ્રક્શન


રાજકોટ :- કોઠારીયા રોડ પર નીલકંઠ સિનેમા નજીક હાર્મીષ ગજેરા નામનાં યુવકની હત્યાનો આરોપી ઝડપાયો : આરોપીને પોલીસ દ્વારા ઘટના સ્થળે કરાવાયું રિકન્સ્ટ્રક્શન. આરોપી દોલતસિંહ અગાઉ પણ હત્યાની કોશિશ અને દારૂ સહિત 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.