રાજકોટ કટારીયા ઓટોમોબાઇલ્સ મેનેજરએ ખોટી રીસીપ્ટ બનાવી, નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. - At This Time

રાજકોટ કટારીયા ઓટોમોબાઇલ્સ મેનેજરએ ખોટી રીસીપ્ટ બનાવી, નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.


રાજકોટ કટારીયા ઓટોમોબાઇલ્સ મેનેજરએ ખોટી રીસીપ્ટ બનાવી, નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૧/૫/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર DCB/PI એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા લાલ શાહીથી ખેંચેલા તથા પેરોલ-જમ્પ કરી ફરાર થયેલા આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ હોય જે સુચના અન્વયે કાઇમ બ્રાન્ચના એમ.જે.હુણ સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન ટીમના વાલાભાઇ ડાભી, નગીનભાઈ ડાંગર, પ્રદીપસિંહ જાડેજા નાઓને મળેલ હકીકત આધારે IPC કલમ-૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૦૮ મુજબના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને માધાપર ચોકડી પાસેથી હસ્તગત કરી, રાજકોટ તાલુકા પો.સ્ટે. નાઓને સોંપી આપવામાં આવેલ છે. રવીભાઇ પંકજભાઇ ચાવડા ઉ.૨૫ રહે."ગાત્રાળ કૃપા" યોગેશ્વરનગર શેરીનં.૬ જામનગર.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.