શ્રી પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણીને વિશ્વ વંદનીય પ.પુ.મોરારીબાપુના વરદ હસ્તે "ચિત્રકૂટ એવોર્ડ" આપી સન્માનિત કરાયા

શ્રી પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણીને વિશ્વ વંદનીય પ.પુ.મોરારીબાપુના વરદ હસ્તે “ચિત્રકૂટ એવોર્ડ” આપી સન્માનિત કરાયા


શ્રી પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણીને વિશ્વ વંદનીય પ.પુ.મોરારીબાપુના વરદ હસ્તે "ચિત્રકૂટ એવોર્ડ" આપી સન્માનિત કરાયા

તા.૧૮/૦૧/૨૦૨૩ ના રોજ તલગાજરડા ખાતે પ.પુ. મોરારીબાપુ ના વરદ હસ્તે " ચિત્રકૂટ એવોર્ડ આપી પરેશકુમાર ગોરધનભાઈ હિરાણીનુ સન્માન કરવામાં આવ્યું

શિક્ષણક્ષેત્રે ઉતમ કાર્ય કરવા બદલ શિક્ષક પરેશકુમાર હિરાણીનુ વિશ્વ વંદનીય પ.પુ. મોરારીબાપુએ ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માનિત કર્યા

ચિત્રકૂટ એવોર્ડ મેળવી પરેશકુમાર હિરાણીએ શાળા - ગામ તથા ગારિયાધાર તાલુકા અને ભાવનગર જિલ્લા નું ગૌરવ વધારેલ છે

પરેશકુમાર હિરાણીની આ સિધ્ધી બદલ સમગ્ર ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગમા આનંદની લાંગણી જોવા મળેલ છે
તેમજ શિક્ષક પરેશકુમાર હિરાણીને ખોબલે ખોબલે અભિનંદન પઠવાય રહયા છે

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »