બેહરામપુરા વિસ્તારમાં ૮ જુગારીઓ ને પકડી પાડ્યા ખાંદગી બાતમી ના આધારે રેડ કરતા સફળતા મળી
તા:-૦૫/૦૪/૨૦૨૫
અમદાવાદ
અમદાવાદ ના બેહરામપુરા વિસ્તારમાં આવેલ amts વર્કશોપ પાછળ ખુલ્લા મેદાન માં રમતા હતા જુગાર જ્યાં આવી પહોંચી પોલીસ
બહેરામપુરા સંત રોહિદાસનગરની ચાલી વિભાગ-૨ AMTS વકĨશોપ ની પાછળ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ના વિસ્તાર માં સંત રોહિદાસનગર ની ચાલી વિભાગ-૨ AMTS વકĨશોપની પાછળ બહેરામપુરા
કાગડાપીઠ અમદાવાદ શહેર ૮ જુગારીઓ ને આરોપી ઓ ને રોકડા:- રૂ ૨૧૬૦૦ /- તથા મોબાઇલ
ફોન તથા જુગારના સાઘનો મળી કુ.રૂ . ૭૭૧૦૦ /- ના મુદામાલ સાથે ઘરપકડ કરી જુગારનો શોખીન જીવડાવો ને દબોચી લીધા હતા ને કેશ કાયદેસરની કાયĨવાહી કરવામા આવેલ છે.
રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
