ખરોડમાં રામજી મંદિર ખાતે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મુલાકાત લીધી
વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં સાવૅજનિક રામજી મંદિર પુન પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 04/4/2025 થી ચૈત્ર સુદ નોમ ને રવિવાર તા 06/04/2025 સુધી રાખેલ છે પુન તૈયારી કરી રહ્યા છે અને તેમની દીકરી અનારબેન પટેલ અને પ્રમુખ અને મંત્રી કારોબારી સભ્યો અને ગામમાં મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો 9998240170
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
