જ્સદણ તાલુકાના આટકોટ ગામે ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલી વિદ્યાર્થીનીને સમયસર સાચા સેન્ટર પર પહોંચાડતા શિક્ષક અને પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cdaurpokqamzpa3i/" left="-10"]

જ્સદણ તાલુકાના આટકોટ ગામે ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલી વિદ્યાર્થીનીને સમયસર સાચા સેન્ટર પર પહોંચાડતા શિક્ષક અને પોલીસ


જ્સદણ તાલુકાના આટકોટ ગામે ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલી વિદ્યાર્થીનીને સમયસર સાચા સેન્ટર પર પહોંચાડતા શિક્ષક અને પોલીસ

જસદણ તાલુકાના આટકોટ ગામે વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 નું પરીક્ષા કેન્દ્ર આવેલ હોય ત્યારે આજે ગણિતનું પેપર હોય ક્યારે આટકોટના ધોરણ 10 પરીક્ષા કેન્દ્ર પર એક વિદ્યાર્થી ખોટા કેન્દ્ર પર ભૂલથી પહોંચી જતા જેની જાણ આટકોટ વિદ્યાવિહાર હાઈસ્કૂલના શ્રેષ્ઠ શિક્ષક સંજયભાઈ સખીયા ને અને પોલીસ મિલનભાઈજાણ થતાં તેમણે કોઈ પણ જાતનો સમય વ્યર્થ કર્યા વિના પોતાની ગાડી લઈ સમય સર કેન્દ્ર પહોંચાડી તેમના આ રોલ નંબર પર બેસાડી આવ્યા હતા વિદ્યાર્થીનું શિક્ષણનું અમૂલ્ય વરસ બગડતું અટકાવ્યું હતાં ત્યારે વિદ્યાર્થીનીએ આચાર્ય અને શિક્ષક અને પોલીસને આભાર માન્યો હતો છાત્રાનું અમૂલ્ય વરસ બગડતું અટકાવનારી કામગીરીને લોકોએ બિરદાવી હતી. તાત્કાલિક પહોંચી જતાં તેમણે સમસર પેપર આપ્યું હતું થોડાં દિવસ પહેલા પ્રભાસ પાટણમાં પી.આઈ દ્વારા પણ એક વિદ્યાર્થીની ને પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલી હતી તેને પણ તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી હતી.

રીપોર્ટ Vijay Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]