અમિતશાહ ના બાબા સાહેબ વિરુદ્ધ ના ભાસણ ને લઇ ને ભચાઉ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રાંત કચેરી એ આવેદન પત્ર આપવા માં આવ્યું. - At This Time

અમિતશાહ ના બાબા સાહેબ વિરુદ્ધ ના ભાસણ ને લઇ ને ભચાઉ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રાંત કચેરી એ આવેદન પત્ર આપવા માં આવ્યું.


તડીપાર માફી માંગો તડીપાર રાજીનામુ આપો ના સુત્રોચાર કરી ને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રાંત કચેરી એ આવેદન પત્ર આપવા માં આવ્યું હતું.

સમાજ ના આગેવાનો રાજકીય આગેવાનો સાથે મળી ને અમિતશાહ ના રાજીનામાં ની માંગ કરી હતી


6359441528
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.