જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામે ભયંકર આગ લાગી :
જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામે ભયંકર આગ લાગી :
રાજુલા જાફરાબાદ પાલિકા ના તેમજ આસપાસ ની કંપની ના તમામ ફાયર ફાઈટર ધટના સ્થળે
જાફરાબાદ મામલતદાર તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ ધટના સ્થળે
ખુલ્લા માં વેસ્ટ પ્લાસ્ટિક અને ફાયબર જેવા પદાર્થો માં આગ લાગતાં ભારે જહેમત બાદ આગ કાબૂમાં
આ આગ માં કોઈ જાનહાનિ થવા પામેલ નથી
મળતી માહિતી અનુસાર
જાફરાબાદ ના મિતિયાળા થી અલ્ટ્રા ટેક સિમેન્ટ કોવાયા તરફ જતા રસ્તા પર આવેલ વેસ્ટ કચરો ભેગો કરતા જગ્યા માં આગ એટલી ભયંકર લાગી કે ધુમાડા નાં ગોટે ગોટા ૨૦ કિલોમીટર સુધી દેખાય રહ્યા હતા આ આગ ની ઘટના બનતા દુર દુર થી લોકો ની દોડધામ મચી ગઇ હતી આ આગ લાગવાની જાણ થતાં જાફરાબાદ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા આ આગ લાગવાના કારણે પ્લાસ્ટિક તેમજ ફાયબર નો જથ્થો બળી ને ખાખ થઈ જવા પામેલ આ પ્લાસ્ટિક તેમજ ફાયબર ની સ્ટોક ખુલ્લા માં હોવાના કારણે કોઈ મોટી જાનહાનિ થવા પામેલ નથી આ આગ લાગવાના લીધે સ્થાનિક ફાયર બ્રિગેડ ને જાણ કરતાં સ્થાનિક ફાયર ફાઇટર તેમજ રાજુલા સિન્ટેક્સ પીપાવાવ જેવી કંપનીના તમામ ફાયર ફાઈટર ઘટના સ્થળે આવેલ આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ફાયર ફાઇટર થી કલાકો સુધી પાણીનો મારો ચલાવવો પડ હતો છતાં પણ આગ ઉપર કાબુ મેળવવા અનેક પ્રયત્નો કરવા આવ્યા હતા
આ આગ કાબુમાં ન આવતા અંતે અમરેલી ફાયર ફાઈટરને સંપર્ક કરવામાં આવેલો ત્યારે અમરેલીની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચેલી અને સતત ભારે જહમત બાદ સાત કલાકની મહેનત બાદ આ આગની ધાબુમાં લેવામાં સફળતા મળેલ સરકારી તંત્ર તેમજ આસપાસના લોકો તેમજ ફાયર ફાઈટર પોલીસ તમામ વિભાગ ની ભારે જહેમત બાદ આ આગ ઉપર કાબુ મેળવવા માં સફળતા મળી જોકે અંતમાં ફાયર દ્વારા પાણી તેમજ માટીનો ઉપયોગ
પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે અને કાબુમાં લેવામાં સફળતા મેળવેલ
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
