તાલુકા પંચાયતના સદસ્યનો આત્મવિલોપનનો કાર્યક્રમ મોફુક - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cbdobkrswlfejiii/" left="-10"]

તાલુકા પંચાયતના સદસ્યનો આત્મવિલોપનનો કાર્યક્રમ મોફુક


જામજોધપુર તાલુકા પંચાયતના સદસ્થ વશરામભાઈ કારેણાએ આજરોજ ગોપના સરપંચ પતિદેવ સામે શોચાલય કૌભાડની તપાસ તથા ગ્રામ પંચાયતનું ટ્રેકટર અગંત ઉપયોગ સહીત લેન્ડગ્રેબીગ ગુનો નોધ્વા તેમજ
ભષ્ટાચારની તપાસની માંગ ને લઈ આાજ રોજ તા૧૫ના જિલ્લા પંચાયત મુકામે આત્મવિલોપનની ચીમકી આપેલ જે અગમ્યકારણોસર મોફુક રાખેલ છે

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]