National Archives - Page 21 of 50 - At This Time

કોંગ્રેસી નેતા કુલદીપ બિશ્નોઈએ ધારાસભ્ય પદ પરથી આપ્યું રાજીનામું

ચંડીગઢ, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારહરિયાણા કોંગ્રેસના બળવાખોર નેતા કુલદીપ બિશ્નોઈએ બુધવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે

Read more

સ્કેટ બોર્ડ પર કન્યાકુમારીથી કાશ્મીર જઇ રહેલ યુવકની ટ્રકની અડફેડે મોત

નવી દિલ્હી તા.3 ઓગસ્ટ 2022, બુધવાર  હરિયાણાના પંચકૂલામાં રોડ એક્સિડન્ટમાં સ્કેટબોર્ડ પર સવાર યુવકનું મોત થયું હતું.  કેરળનો રહેવાસી અનસ હજસ

Read more

રાજસ્થાનના રાજકરણમાં નવી રાજરમતની તૈયારી : BJP પ્રમુખ સતીશ પુનિયાની આ નેતા સાથે બંધ બારણે બેઠક

– બીજેપી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અહીં રાજપૂત સમાજની નારાજગીનો સામનો કર્યા બાદ હવે ફરીથી પોતાના પરંપરાગત વોટ બેંકોને પોતાની તરફ

Read more

ચૂંટણી પૂર્વે ‘રેવડી કલ્ચર’ પર સુપ્રીમ કોર્ટ સખ્ત, કહ્યું- ‘આ ગંભીર મુદ્દો’

નવી દિલ્હી, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારદેશભરમાં ચૂંટણી જીતવા માટે વધી રહેલા ‘રેવડી કલ્ચર’નો અંત લાવવા સુપ્રીમ કોર્ટે કડક વલણ

Read more

‘હર-હર શંભુ’ ભજન ગાઈને ચર્ચામાં આવેલા ફરમાની નાઝની સંઘર્ષથી સફળતા સુધીની સફર…

નવી દિલ્હી, તા. 03 ઓગસ્ટ 2022 બુધવારશિવ ભજન હર-હર શંભુ ગાઈને ચર્ચામાં આવનાર ફરમાની નાઝની સફળતાની કહાની તો તમે સાંભળી

Read more

કોંગ્રેસના નવા અધ્યક્ષની મડાગાંઠ : રાહુલ પ્રથમ પસંદગી, જો ઈનકાર કરે તો ગાંધી પરિવારના આ નજીકના નેતા પર ઢોળાશે કળશ

– કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અધીર રંજન ચૌધરીના સવાલ પર રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ સંભાળવાની સંભાવના પર વિચાર કરવા કહ્યું

Read more

મમતા બેનર્જીના મંત્રીમંડળમાં મોટો ફેરફાર, બાબુલ સુપ્રિયો સહિત આ લોકોને બનાવ્યા મંત્રી

– CM મમતા બેનર્જીએ કુલ 10 મંત્રીઓને સ્થાન આપ્યુનવી દિલ્હી,તા. 3 ઓગસ્ટ, 2022, બુધવાર  પશ્વિમ બંગાળની CM મમતા બેનર્જીએ પોતાના કેબિનેટમાં ફેરપાર કર્યો

Read more

ગૌ તસ્કરી: નર્મદાપુરમમાં ગૌ તસ્કરો પર ભીડ ભારે પડી, 1 ની મોત, બે ઘાયલ

નવી દિલ્હી, તા. 3 ઓગસ્ટ 2022, બુધવાર મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં ગાયની તસ્કરી કરતાં સાથે લોકોએ મારપીટ કરતી ઘટના સામે આવી છે.

Read more

ભારતમાં જેને કોવીશિલ્ડ, કોવેક્સિન લીધી છે તેને કોર્બેવેક્સ બુસ્ટર ડોઝ લેવાની ભલામણ

આ વેક્સિનનો ત્રીજો ડોઝ અગાઉના બે ડોઝની સરમખામણીએ અલગ જ હશે. ભારતમાં કોરોના હજુ પણ યથાવત છે અને દરરોજ કેસો

Read more

ઇડીએ ચેન્નાઇના સુરાના ગુ્રપની ૬૭ પવનચક્કી ટાંચમાં લીધી

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ (ઇડી)એ સુરાના ગુ્રપની વિરુદ્ધ મની લોન્ડરિંગના કેસની તપાસની સંદર્ભમાં ૫૧ કરોડ રૃપિયાથી વધુના ૬૭

Read more

આંધ્ર પ્રદેશની કંપનીમાં ગેસ ગળતરની ઘટના બાદ 50થી વધુ મહિલાઓને હોસ્પિટલ લઈ જવાયા

અમરાવતી, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારઆંધ્રપ્રદેશના અચુતાપુરમ ખાતે એક કંપનીમાં શંકાસ્પદ ગેસ લીક થયાની જાણ થઈ હતી. આ ઘટના દરમિયાન

Read more

ઉદય સામંતની કાર પર હુમલા મામલે ઉદ્ધવ જૂથના જિલ્લા પ્રમુખ સંજય મોરેની ધરપકડ

– ઘટનાની નિંદા કરતા સીએમ એકનાથ શિંદેએ તેને કાયરતા ગણાવી હતીમુંબઈ, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારપૂણે પોલીસે ઉદ્ધવ જૂથના જિલ્લા

Read more

માયાવતીનું એલાન: NDA ઉમેદવાર જગદીપ ધનખડનું કરશે સમર્થન

–  NDAએ પોતાના ઉમેદવાર તરીકે જગદીપ ધનખડને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માર્ગરેટ આલ્વા મેદાનમાં છેલખનૌ,

Read more

હરિયાણા: કુલદીપ બિશ્નોઈએ ભાજપમાં જોડાવાનું કર્યું એલાન

– રાજ્યસભા ચૂંટણીમાં બિશ્નોઈએ કોંગ્રેસ વિરુદ્ધ જઈને ક્રોસ વોટિંગ કર્યું હતુંચંડીગઢ, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારહરિયાણાના રાજકારણમાં કોંગ્રેસી MLA કુલદીપ

Read more

ભારતનો તાઈવાન સાથે ત્રણ દાયદા જૂનો સંબંધ, જાણો શુ છે વર્તમાન સ્થિતિ

નવી દિલ્હી, તા. 03 ઓગસ્ટ 2022 બુધવારઅમેરિકાના સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે તાઈવાનના પ્રવાસે પહોંચ્યા. નેન્સી પેલોસીના આ પ્રવાસ મુદ્દે ચીન

Read more

તિબેટ-તાઈવાન મુદ્દે સુબ્રમણ્યન સ્વામીના પ્રહારો, ‘નેહરૂ-વાજપેયીની મૂર્ખતાના કારણે…’

– સ્વામીએ જણાવ્યું કે, તે બંનેની મૂર્ખતાના કારણએ જ ભારતીયોએ એ વાત સ્વીકારી લીધી કે, તિબેટ અને તાઈવાન ચીનનો હિસ્સો

Read more

ઉજ્જ્વલા યોજનાના ૪.૧૩ કરોડ લાભાર્થીઓએ એક પણ વખત સિલિન્ડર રિફિલ કરાવ્યું નથી

નવી દિલ્હી, તા. ૨સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે મોટા પ્રમાણમાં  ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ એક પણ

Read more

છેલ્લા પાંચ વર્ષોમાં બેેકોએ રૃ.૧૦ લાખ કરોડની લોન માંડી વાળી ઃ સરકાર

નવી દિલ્હી, તા. ૨છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં ૧૦ લાખ કરોડ રૃપિયાની લોન માંડી વાળી છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું

Read more

અલ-કાયદા અને તાલિબાનનું જોડાણ ભારત માટે મોટું જોખમ

નવી દિલ્હી, તા.૨અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અલ-કાયદાનો વડો અલ-ઝવાહિરી માર્યો ગયો છે. તેનાં મોતથી અલ-કાયદાના સમર્થકો અને સાથીઓને મોટો ફટકો પડયો

Read more

નેશનલ હેરાલ્ડની ઓફિસ સહિત ઇડીના દિલ્હી સહિત 12 સ્થળે દરોડા

– સોનિયા ગાંધી અને રાહુલની પૂછપરછ બાદ વધુ એક કાર્યવાહી- કોંગ્રેસના નેતાઓના જવાબોના આધારે વધુ પુરાવા એકઠા કરવાની ઇડીની કવાયત

Read more

દેશમાં ૮૦ ટકા વસતી આર્સેનિક, સીસાંવાળું ઝેરી પાણી પી રહી છે

નવી દિલ્હી, તા.૨દેશભરમાં પીવા માટે વપરાતા ગ્રાઉન્ડ પાણીની ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે. સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશના

Read more

સંસદમાં મોંઘવારી પરની ચર્ચા દરમિયાન સાંસદ મહુઆ મોઈત્રા મોંઘીદાટ હેન્ડ બેગ છુપાવતા નજરે પડયા

નવી દિલ્હી,તા.2 ઓગષ્ટ 2022,મંગળવારસંસદના ચોમાસુ સત્રમાં લોકસભામાં મોંઘવારી પર ચર્ચા થઈ હતી અને આ દરમિયાન વિરોધ પક્ષોએ સરકાર પર માછલા

Read more

સીએમ એકનાથ શિંદેના નામ પર બનેલા પાર્ક ઉદ્ઘાટન મુદ્દે વિવાદ થતા કાર્યક્રમ રદ

– આ અગાઉ પણ બાલાસાહેબ ઠાકરેના નામ પર ફૂટબોલ ગ્રાઉન્ડને લઈને પણ વિવાદ થઈ ચૂક્યો છેમુંબઈ, તા. 02 ઓગષ્ટ 2022,

Read more

મમતા બેનરજીની પાર્ટી માટે પૈસા ઉઘરાવતા 100 લોકોનુ લિસ્ટ ગૃહ મંત્રી અમિત શાહને સોંપાયુ

નવી દિલ્હી,તા.2.ઓગસ્ટ.2022પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી પાર્થ ચેટરજી અને તેમની સહયોગી એક્ટ્રેસ અર્પિતા મુખરજીની ઈડીએ કરેલી ધરપકડ બાદ દેશમાં આ કેસ

Read more

લોકો મોંઘવારીથી પરેશાન પણ સરકાર એક અંહકારી રાજાની ઈમેજ ઉજળી કરવા અબજો રૂપિયા ફૂંકી રહી છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી,તા.2 ઓગષ્ટ 2022,મંગળવારચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં મોંઘવારી પર થયેલી તડાફડી વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ફરી

Read more

લાલુ પ્રસાદ યાદવને CBI કોર્ટની મોટી રાહત, સારવાર માટે જઇ શકશે સિંગાપુર

નવી દિલ્હી, તા. 2 ઓગસ્ટ 2022, મંગળવાર પટના હાઈકોર્ટે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત આપી છે. હવે

Read more

શિક્ષક ભરતી કૌભાંડઃ પાર્થ ચેટરજી પર ચંપલ ફેંકીને મહિલાએ કહ્યું- ‘આ નેતા જનતાનું ધન લૂંટે છે’

– અર્પિતા અને પાર્થ દરોડામાં મળેલી રોકડ પોતાની હોવાનો ઈનકાર કરી રહ્યા હોવાથી આખરે તેનું માલિક કોણ તે એક સવાલકોલકાતા,

Read more

સોશિયલ મીડિયાની મદદથી 20 વર્ષ પહેલાં ગુમ થયેલી મુંબઇની મહિલા પાકિસ્તાનમાં મળી

નવી દિલ્હી, તા.2 ઓગસ્ટ 2022,મંગળવાર   લગભગ 20 વર્ષ પહેલા મુંબઈમાં ગુમ થયેલી મહિલા 2022માં મળી આવી છે. આ મહિલા મુંબઇની

Read more