National Archives - Page 10 of 51 - At This Time

BJPના મંત્રીનો બફાટ, છેડ્યું ધર્મયુદ્ધ: “રાષ્ટ્રવિરોધીઓએ પાકિસ્તાન જવું જોઈએ, આ જમીન મુસ્લિમોના…”

નવી દિલ્હી,તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર કર્ણાટકના શિવમોગામાં આમિર અહેમદ સર્કલમાં સ્વતંત્રતા સેનાની વીર વિનાયક દામોદર સાવરકર અને મૈસૂરના શાસક રહેલા

Read more

મફત યોજનાઓ શું છે પહેલાં નક્કી કરો, મનરેગા દેશમાં જીવન જીવવાની ગરીમા આપે છે: રેવડી કલ્ચર મુદ્દે SC

નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર SC on Freebies: સુપ્રીમ કોર્ટ (SC)એ બુધવારે ‘ Freebies’ એટલે કે મફતની જાહેરાત અંગે

Read more

બિહારમાં જંગલરાજ! કાયદા મંત્રી સામે કિડનેપિંગના કેસમાં અરેસ્ટ વોરન્ટ બહાર પડ્યું

– કાયદા મંત્રી કાર્તિકેય સિંહ વિરુદ્ધ પટના જિલ્લાના બિહટા પોલીસ સ્ટેશનમાં રાજીવ રંજન ઉર્ફે રાજુ સિંહના અપહરણનો કેસ દાખલ છેપટના,

Read more

કોઈ કારણ વગર પતિ સાથે ન રહેવુ એ માનસિક ત્રાસ આપવા સમાનઃ કોર્ટ

નવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારમધ્યપ્રદેશની ફેમિલી છૂટાછેટાના એક કેસમાં મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું છે

Read more

બિહારમાં રાજકીય ઉથલપાથલ બાદ પહેલી વાર લાલુ યાદવ આજે પટના આવશે

– બિહારમાં જે રીતે છેલ્લા અઠવાડિયામાં રાજકીય ઉથલપાથલ થઈ તે દરમિયાન લાલુ યાદવ પટનામાં નહોતાપટના, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારRJD

Read more

BJPના નવા સંસદીય બોર્ડમાંથી શિવરાજ સિંહ-ગડકરી બાકાત, ફડણવીસ ચૂંટણી સમિતિમાં

– બીએસ યેદિયુરપ્પા, સુધા યાદવ, ઈકબાલ સિંહ લાલપુરા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્ણને નવા સદસ્ય તરીકે સંસદીય બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યુંનવી

Read more

નોઈડા ઓમેક્સ સોસાયટી બાદ હવે ગાઝિયાબાદની સોસાયટીમાં દબંગગીરી

– આ અગાઉ નોઈડાની ઓમેક્સ સોસાયટીમાં બીજેપી નેતા શ્રીકાંત ત્યાગીએ એક મહિલા સાથે ઉદ્ધત વર્તન કર્યું હતુંગાઝિયાબાદ, તા. 17 ઓગષ્ટ

Read more

74 વર્ષીય લેખક સામેના કેસ મામલે કોર્ટે કહ્યું- મહિલાએ ઉત્તેજક વસ્ત્રો પહેર્યા હતા એટલે યૌન ઉત્પીડનનો કેસ ન બને

– 74 વર્ષીય, શારીરિકરૂપે અક્ષમ વ્યક્તિએ ફરિયાદીને બળજબરીથી પોતાના ખોળામાં બેસાડી હોય તે સ્વીકારવું અસંભવઃ કોર્ટકોઝિકોડ, તા. 17 ઓગષ્ટ 2022,

Read more

અમેરિકાનો મોટો નિર્ણય, ભારતના ડિફેન્સ એટેચીને પેન્ટાગોનમાં કોઈ પણ રોક ટોક વગર ગમે ત્યારે પ્રવેશ

નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ, 2022અમેરિકા અને ભારતના ગાઢ બની રહેલા સબંધોમાં વધુ એક સિમાચિન્હરુપ પડાવ જોવા મળ્યો છે.અમેરિકાના સંરક્ષણ

Read more

અપહરણ કેસમાં વોન્ટેડ કાર્તિકેય સિંહ બિહારના નવા કાયદા મંત્રી, નીતિશે કહ્યુ કે મને આ બાબતે નથી ખબર

નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ 2022બિહારમાં નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે પણ મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે પ્રથમ ગ્રાસે જ

Read more

હિમાચલમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પવન કાજલ અને લખવિંદર રાણા ભાજપમાં જોડાયા

શિમલા, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારહિમાચલ પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી નજીક છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય પવન કુમાર કાજલ અને

Read more

સીયાચીન પર શહીદ થયેલા વીર જવાનનો પાર્થિવ દેહ 38 વર્ષે ઘરે પહોંચ્યો

નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ 20221984મા ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂત હાથ ધરીને દુનિયાના સૌથી ઉંચા યુધ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરને પાકિસ્તાન પાસેથી

Read more

મુખ્તાર અંસારી સામે આરોપો નિર્ધારિત થયા, 29 ઓગષ્ટે આગામી સુનાવણી

લખનૌ, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારયુપીના બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. લખનૌની

Read more

રોહિંગ્યાઓને ઘર આપવાને બદલે ભારતની બહાર કરો: VHPના આલોક કુમાર

નવી દિલ્હી. 17 ઓગસ્ટ, 2022,બુધવાર વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય કાર્યકારી પ્રમુખ અને વરિષ્ઠ વકીલ આલોક કુમારે કહ્યું કે, અમે કેન્દ્રીય શહેરી

Read more

જુલાઇમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને ૧૩.૯૩ ટકા પાંચ મહિનાની નીચલી સપાટી

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૬રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દર ઘટતા સરકાર અને રિઝર્વ બેન્કે રાહતનો શ્વાસ લીધો છે.

Read more

આઝાદીના શતાબ્દિ વર્ષ માટે પાંચ પ્રણ અપનાવવા વડાપ્રધાનનું આહ્વાન

નવી દિલ્હી, તા.૧૬ભારતે આ વર્ષે ૧૫મી ઑગસ્ટના પ્રસંગે બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થવાના ૭૫ વર્ષ પૂરા કર્યા છે. આ કારણે સમગ્ર

Read more

તલાક-એ-હસન ટ્રીપલ તલાક જેવા નથી, મહિલાઓ પાસે ‘ખુલા’નો વિકલ્પ : સુપ્રીમ

નવી દિલ્હી, તા.૧૬મુસ્લિમોમાં ‘તલાક-એ-હસન’ મારફત છૂટાછેડા આપવાની પ્રથા ટ્રીપલ તલાક સમાન નથી અને મહિલાઓ પાસે પણ ‘ખુલા’નો વિકલ્પ છે તેમ

Read more

કર્ણાટકમાં સાવરકર અને ટીપુ સુલ્તાનના પોસ્ટર મુદ્દે તંગદિલી : બે યુવક પર હુમલો

શિવમોગા, તા.૧૬કર્ણાટકના શિવમોગામાં આમિર અહેમદ સર્કલમાં સ્વતંત્રતા સેનાની વીર વિનાયક દામોદર સાવરકર અને મૈસૂરના શાસક રહેલા ટીપુ સુલ્તાનના પોસ્ટર લગાવવા

Read more

વડાપ્રધાન મોદી નારી સન્માનની વાત કરતાં ભાવુક થઈ ગયા

નવી દિલ્હી, તા.૧૬દેશના ૭૬મા સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી સંબોધન દરમિયાન નારી ગૌરવની વાત કરતાં વડાપ્રધાન ભાવુક બની ગયા હતા.

Read more

નીતીશ -તેજસ્વી સરકારમાં RJDનો દબદબો, જાણો કઈ પાર્ટીના હશે સ્પીકર?

પટના, તા. 16 ઓગષ્ટ 2022, મંગળવારબિહારમાં મહાગઠબંધન સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ આજે થશે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર

Read more

બાઈક સવાર બદમાશો ફ્લિપકાર્ટ કંપનીની ડિલીવરી એજન્સીમાં 19 લાખની લૂંટ કરી ફરાર

– આ ઘટનામાં એજન્સીના કેટલાક કર્મચારીની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છેકાનપુર, તા.  16 ઓગષ્ટ 2022, મંગળવારફતેહપુરમાં ડીએમ

Read more

બિહારમાં નીતીશ સરકારના કેબીનેટનું વિસ્તરણ, આજે 31 મંત્રીઓ શપથગ્રહણ કર્યા

– જનતા દળ યુનાઈટેડ તરફથી વિજય કુમાર ચૌધરી, અશોક ચૌધરી, સંજય ઝા, શીલા મંડલ,જયંત રાજ, શ્રવણ કુમાર, મદન સાહની, સુનીલ

Read more

ચીની જહાજ ‘Yuang Wang 5’ નુ શ્રીલંકાના બંદર પર પહોંચવાથી ભારત કેમ છે ચિંતિત?

નવી દિલ્હી, તા. 16 ઓગસ્ટ 2022 શનિવારભારત અને અમેરિકાની ચિંતાઓ વચ્ચે ચીનનુ જહાજ શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર પહોંચી ગયુ છે.

Read more

BJP નેતા શ્રીકાંત ત્યાગીના સમર્થનમાં હોબાળો કરનારા 6 આરોપીઓને મળ્યા જામીન

– આ તમામ આરોપીઓએ 8 ઓગષ્ટના રોજ સોસાયટીમાં હંગામો કર્યો હતોનોઈડા, તા. 16 ઓગષ્ટ 2022, મંગળવારનોઈડામાં એક મહિલા સાથે ઉદ્ધત

Read more

કેજરીવાલે ઓફર કરી મોદી સરકારને ફોર્મ્યુલા : જાણો કેવી રીતે દરેક ગરીબ બનશે ધનવાન

– ભારતે પણ સમૃદ્ધ બનવું હોય તો દરેક વ્યક્તિને સારૂ શિક્ષણ આપવું પડશે – અરવિંદ કેજરીવાલનવી દિલ્હી, તા. 16 ઓગસ્ટ

Read more
WhatsApp Icon