Rajkot Archives - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેબ સંકુલ ગાંધીનગરના માધ્યમથી આયોજિત GPSC ના ફ્રી કોચિંગ ક્લાસનો પ્રારંભ.

રાજકોટ શહેર તા.૩/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વેબ સંકુલ ગાંધીનગરનાં માધ્યમથી આયોજિત GPSC વર્ગ-૧/૨ તથા વર્ગ-૩ ના ફ્રી

Read more

રાજકોટ શહેરને “BEST SELF SUSTAINABLE CITY” નો નેશનલ અવોર્ડ પ્રાપ્ત થયો.

રાજકોટ શહેર તા.૩/૧૦/૨૦૨૨ ના રોજ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અન્વયે દેશના સ્વચ્છ શહેરોની યાદી જાહેર કરવામાં આવેલ હતી. આ યાદીમાં રાજકોટ શહેરને

Read more

રાજકોટ શહેર ડો.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાના મુદ્દે દલિત આગેવાન દ્વારા આત્મવિલોપનની ચીમકી.

રાજકોટ શહેર તા.૩/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર પ્રેમ મંદિર પાસે RMC ના પ્લોટમાં ફરી ડો.આંબેડકરની પ્રતિમા પ્રસ્થાપિત કરવા સહિતના જુદા-જુદા

Read more

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

રાજકોટ શહેર તા.૩/૧૦/૨૦૨૨ ના રોજ ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક

Read more

રાજકોટ શહેર ભક્તિનગર રેલ્વે સ્ટેશન ખાતે માહી ડેરીના કર્મચારીઓએ સફાઇ કાર્ય હાથ ધર્યું.

રાજકોટ શહેર તા.૩/૧૦/૨૦૨૨ ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દૂધ ઉત્પાદકોની પોતાની ડેરી એવી માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપની દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે

Read more

રાજકોટ BRTS રૂટ પર મોડી રાત્રે PCR વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક સગીર નું ઘટનાસ્થળે મોત.

રાજકોટ શહેર તા.૩/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરમાં મોડી રાત્રે ૧૨ વાગ્યા આસપાસ માલવીયાનગર પોલીસ મથકની PCR વાન નં.GJ-03-GA 1979 નંબરની

Read more

ઘંટેશ્વરમાં બે આહિર પરિવાર વચ્ચે સશસ્ત્ર મારામારી:બે ઘવાયા

રાજકોટ,તા.3 : ઘંટેશ્વર ગામમાં રહેતા અને નિવૃત જીવન જીવતા રાવતભાઈ રાયધનભાઈ હુંબલ (ઉ.વ.62) ઉપર ગામમાં રહેતા તેના મોટાભાઈ સુખા અને

Read more

પોપટપરાનાં મેરૂભાઈ સોલંકીનો આર્થિક ભીંસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત

૨ાજકોટ તા.3 : પોપટપ૨ાના 53 ક્વાર્ટ૨માં ૨હેતા યુવાને ગઈકાલે સાંજના સમયે ગળાફાંસો ખાઈ જીંદગીનો અંત આણ્યો હતો. તેમણે આર્થિકભીંસથી કંટાળી

Read more

શિતલપાર્ક સર્કલ પાસે કારમાં આવેલા શખ્સોએ એકિટવાને આંતરી હોકી વડે તોડફોડ કરી

૨ાજકોટ તા.3 : શહે૨માં ૨ાત્રીના સમયે બે ફામ દોડતી કા૨ તેમજ વાહનોનું ચેકીંગ ક૨વુ બહુ જરૂ૨ી બની ગયુ છે અગાઉ

Read more

દારૂ પી ને મોટરસાઇકલ ચલાવતા ઇસમને પોલીસે જાલ્યો આટકોટ પોલીસ ટીમ ખાનગી વાહનમાં આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફરતા ફરતા કલાક ૧૮/૩૦ વાગ્યે આટકોટ-જસદણ ચોકડી પાસે પહોંચતા જંગવડ ગામ તરફથી એક ઇસમ પોતાના કબ્જાનું મો.સા. આડુ-અવળુ,સર્પાકારે ચલાવી આવતો જોવામાં આવતા શંકાસ્પદ જણાતા તેને ટોર્ચ બત્તની લાઇટથી રોકવાનો ઇશારો કરી રોડની સાઇડમા રોકાવી મોટર સાયકલના ચાલકની પુછપરછ કરતા કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જણાતા મો.સા. ચાલકનું નામ-ઠામ પુછતા પોતાનું નામ તરણસિંહ દિલુજી ઝાલા જાતે-ઠોકોર ઉ.વ-૩૨ ધંધો-મજુરી રહે હાલ- પટેલ ટાયર્સ નામની દુકાન આટકોટ-જસદણ રોડ એસ.પી.એસ કોલેજ પાસે તા-જસદણ જી રાજકોટ મુળ રહે-ધીણોજ તા-ચાણસ્મા જીલ્લો-મહેસાણા વાળો હોવાનું પોતાની થોથરાતી જીભે જણાવેલ. આ ઈસમ પાસેના કબ્જાનું મો.સા. જોતા હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો મો.સા. જેના નંબર રજી.નં.- જી.જે ૧૯ એ.બી-૮૩૪૦ ના લખેલ જોવામાં આવેલ અને જે મો.સા. ની કિ.રૂ.-૮,૦૦ ૦/- ગણી પંચનામાની વિગતે આપે કબ્જે કરેલ તેમજ ઇસમે પાસ-પરમીટ વગર,ગેરકાયદેસર દેશી દારૂ જેવુ કે ફી પ્રવાહી પી પોતાના કબ્જાનું ઉપરોક્ત રજી.નંબર વાળુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો મો.સા. જાહેર રોડ પર આડા-અવળું, સર્પાકારે તથા ડ્રાઈવીંગ લાયસંન્સ વગર ચલાવી નિકળતા પ્રોહી કલમ-૬૬(૧)બી તથા એમ.વી.એકટ કલમ-૧૮૫,૩,૧૮ ૧ મુજબ ગુન્હો કરતા આટકોટ પોલીસે અટકાયત કરેલ. Report Harshad Chauhan

દારૂ પી ને મોટરસાઇકલ ચલાવતા ઇસમને પોલીસે જાલ્યો આટકોટ પોલીસ ટીમ ખાનગી વાહનમાં આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન

Read more

જસદણમાં નવી સરકારી હોસ્પિટલનું બાંધકામ તાત્કાલિક શરૂ કરો: આરોગ્ય સચિવને પત્ર પાઠવતાં અમરશી રાઠોડ

જસદણમાં નવી સરકારી હોસ્પિટલનું બાંધકામ તાત્કાલિક શરૂ કરો: આરોગ્ય સચિવને પત્ર પાઠવતાં અમરશી રાઠોડ જસદણ સરકારી હોસ્પિટલને લાંબા સમયથી સામુહિક

Read more

ઓર્ગેનિક ખાતર અને ઓર્ગેનિક દવાનું માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી વ્યક્તિ જોઈએ છે.

ઓર્ગેનિક ખાતર અને ઓર્ગેનિક દવાનું માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી વ્યક્તિ જોઈએ છે. માર્કેટિંગક્ષેત્રે અનુભવીને પ્રથમ અગ્રમતાં આકર્ષક ફૂલ પગાર

Read more

રાજકોટમાં રમાઈ રહેલી ઈરાની ટ્રોફીમાં મયંક અગ્રવાલને માથામાં ઈજા: હોસ્પિટલે ખસેડાયો

રાજકોટ, તા.3 રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વચ્ચે ટીમ સૌરાષ્ટ્ર-રેસ્ટ ઑફ ઈન્ડિયા વચ્ચે રમાઈ રહેલી ઈરાની ટ્રોફીની મેચમાં રેસ્ટ ઑફ ઈન્ડિયા

Read more

રાજકોટ : બીઆરટીએસ રૂટ પર પોલીસ વાન અને બાઇક ધડાકાભેર અથડાતાં ઘટના સ્થળે જ એકનું કમકમાટી ભર્યુ મોત

રાજકોટ: શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે બીઆરટીએસ રૂટ પર પોલીસની પીસીઆર વાન અને બાઇક ધડાકાભેર અથડાતાં

Read more

રાજકોટ : નવરાત્રી મહોત્સવમાં પહોંચેલા કેજરીવાલ પર ટીખળખોરોએ પ્લાસ્ટિકની બોટલ ફેંકી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ટીખળખોરોએ પ્લાસ્ટિકની બોટલ ફેંકી હતી. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગરબાના તાલે

Read more

ચિતલીયા રોડ રાજ બેંકની બાજુમાં RJ હેન્ડીક્રાફ્ટ કારખાનામાં ચોરી ₹82 હજારના એલ્યુમિનિયમ કોપરની ચોરી

ચિતલીયા રોડ રાજ બેંકની બાજુમાં RJ હેન્ડીક્રાફ્ટ કારખાનામાં ચોરી ₹82 હજારના એલ્યુમિનિયમ કોપરની ચોરી જસદણમાં ચોરી ઘટનાઓમાં સતત વધારો ચિતલીયા

Read more

શ્રી ગિરિરાજ હોસ્પિટલ ( SGH) રાજકોટનાં અનુભવી ડૉક્ટર જસદણ શહેરમાં ઉપલબ્ધ

શ્રી ગિરિરાજ હોસ્પિટલ ( SGH) રાજકોટનાં અનુભવી ડૉક્ટર જસદણ શહેરમાં ઉપલબ્ધ *સુપર સ્પેશિયાલિસ્ટ ડૉ. ક્રુપેન ટેઇલર (ઓર્થોપેડિક)* ( હાડકા, સાંધા,સ્નાયુ

Read more

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર પોલીસની PCR વાન અને બાઇક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર પોલીસની પીસીઆર વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના

Read more

રાજકોટનું 100 ખેલૈયાના ગ્રુપને ગરબા રમતા જોઈ બધા અવાક થઈ જાય, કોઈ મોરપીચ્છનો મુગુટ તો કોઈ રંગબેરંગી છત્રી સાથે રાસ રમે છે

નવલા નોરતાની શરૂઆત થયા બાદ એક સપ્તાહ કેવી રીતે પૂરું થઇ ગયું તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. જેમ

Read more

ઘેલા સોમનાથ મહાદેવને નવરાત્રી નિમિત્તે સ્કંદમાતાનો અનુપમ શૃંગાર

ઘેલા સોમનાથ મહાદેવને નવરાત્રી નિમિત્તે સ્કંદમાતાનો અનુપમ શૃંગાર જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું

Read more

જસદણનો બાયપાસ નો પુલ વહેલી તકે પુલને નવો બનાવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે

જસદણનો બાયપાસ નો પુલ વહેલી તકે પુલને નવો બનાવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે જસદણ બાયપાસ રોડ પર આવેલ

Read more

વિંછીયાના થોરીયાળી ગામ નજીક બોલેરો પીકઅપ વાન અને કાર સામસામે ધડાકાભેર

વિંછીયાના થોરીયાળી ગામ નજીક બોલેરો પીકઅપ વાન અને કાર સામસામે ધડાકાભેર વિંછીયાના થોરીયાળી ગામ નજીક બોલેરો પીકઅપ વાન અને કાર

Read more

જસદણ મોતી ચોક ગરબી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

જસદણ મોતી ચોક ગરબી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જસદણના મોતીચોકમાં પ્રાચીન ગરબી છેલ્લા નેવું વર્ષથી ધૂમ મચાવે જસદણમાં

Read more

જસદણના ભંડારિયા ગામે પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

જસદણના ભંડારિયા ગામે પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ જસદણ પોલીસ સ્ટેશન ખાતે ભંડારીયા ગામના ગીતાબેન પ્રવિણભાઇ ગોહેલ આવીને જાણ કરેલ

Read more

આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપવાળાએ બન્ને ગામમાં મત માંગવા આવવું નહિ આવેદનપત્ર અપાયું

આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપવાળાએ બન્ને ગામમાં મત માંગવા આવવું નહિ આવેદનપત્ર અપાયું દેવપરા ગામમાં ભાજપ વાળાએ આવનારી ૭૨-વિધાનસભાની ચુંટણીમાં મત

Read more

જસદણમાં યોજાશે ભવ્ય લોક ડાયરો

જસદણમાં યોજાશે ભવ્ય લોક ડાયરો જસદણમાં ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં ગૌશાળા લાભાર્થે તા.૭/૧૦/૨૦૨૨, શુક્રવારનાં રોજ ગોખલાણા રોડ, શિવમ્ સ્કૂલની

Read more

બાલભવન પાસે બે બાઈક સામસામે અથડાતા મહિલા સહિત ત્રણ ઘવાયા

શહે૨ના બાલભવન પાસે બે બાઈક સામસામે અથડાતા એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ ઘવાયા હતા. ઘવાયેલા તમામને સા૨વા૨ માટે સીવીલ હોસ્પિટલમાં

Read more
Translate »