Gir Somnath Archives - At This Time

*શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી અને ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ ક. લહેરી ના ૮૦’માં* *જન્મદિવસની ઉજવણી શ્રી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી.*

*શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી અને ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ ક. લહેરી ના ૮૦’માં* *જન્મદિવસની ઉજવણી શ્રી

Read more

વેરાવળ અભયમ:-* *ઘરેથી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ વૃદ્ધા માટે ૧૮૧ અભયમ ટીમ મદદે દોડી ગઈ* ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સીટી માંથી એક જાગૃત નાગરિકે ૧૮૧ પર ફોન કરી જણાવ્યું કે એક વૃદ્ધા મહિલા ઘણા સમય થી નિ:સહાય બેઠેલા છે.જેથી

*વેરાવળ અભયમ:-* *ઘરેથી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ વૃદ્ધા માટે ૧૮૧ અભયમ ટીમ મદદે દોડી ગઈ* ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સીટી

Read more

સોમનાથ મંદિરના ટ્રસ્ટી- રાજ્યના મુખ્ય સચિવ – અનેકવિધ સંસ્થાઓમા સર્મપિત – લેખક – સાહિત્યકાર પ્રવિણભાઈ લહેરીનો ૨૮ માર્ચે જન્મદિવસ ( ભાસ્કર વૈદ્ય દ્વારા ) વિશ્વ પ્રસિદ્ધ ક્ષી સોમનાથ મહાદેવ મંદિર નાં ટ્રસ્ટી તથા રાજ્ય ના નિવરૂત મુખ્ય સચિવ સેવા સંસ્થાઓ સર્મપિત – લેખક – સાહિત્યકાર સેવા પ્રવિણ દેસના २८ मयेि वन्य हिपस. ૨૮ મોચ ૧૯૪૫ ના રોજ અમરેલી જીલ્લાના રાજુલા ખાતે જન્મેલા તેઓએ રાજુલા – મુંબઈ શિક્ષણ મેળવી રાજ્યના મુખ્ય સચિવ પદ સુધી પહોંચ્યા નિવૃત શબ્દ સરકારી નોકરીનો છે બલ્કે लेखा एवे जमाया वेगयी अमृते – सक्रिय हो તેઓ ટોરેન્ટો લીમીટેડ એડવાઈઝર, સદવિચારપરિવાર ભાણવત વિદ્યાપીઠ સહિત અનેક સંસ્થાઓમાં સેવાઓ આપી રહ્યા છે. તેઓએ ભક્ત કવિ કાગની કણવાણી પર वियारद्वारा सेज, સરદાર અને ગાંધીજી તેમજ સંત કબીર પર સાહિત્ય લેખન |” રંગ છે, રાજુલા “સરદાર સંસ્મરણો” “ૐ તત્ સત્ (કબીરવાણી ” ” હિન્દ સ્વરાજના શિલ્પી” ” કૃષ્ણભકિત ” તંત્રી ” સુવિચાર” तथा “सोमनाथ वर्तमान ” भेगेजीन सोमनाथ महिर नेमना समिव हाज हरम्यान મંદિર રાત્રીના દસ વાગ્યા સુધી અને તે પણ સવારના ૬ થી સતત ખુલ્લું રહે તેવો નિર્ણય દાખવી યાત્રિકોને ભીડ હાડમારી દૂર કરી

સોમનાથ મંદિરના ટ્રસ્ટી- રાજ્યના મુખ્ય સચિવ – અનેકવિધ સંસ્થાઓમા સર્મપિત – લેખક – સાહિત્યકાર પ્રવિણભાઈ લહેરીનો ૨૮ માર્ચે જન્મદિવસ (

Read more

*બાણેજ ખાતે મંદિર પરિસરની સફાઈ કરી કલેક્ટરશ્રીએ સ્વચ્છતા સાથે પ્રકૃતિ જતનનો સંદેશ આપ્યો* ———- ગીર સોમનાથ, તા.૨૬: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ ભારતના એકમાત્ર મતદાર ધરાવતા વિશિષ્ટ મતદાન મથક બાણેજની આજે સવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી તેમણે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સમાજને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. કલેકટરશ્રીએ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો અને પ્રવાસનની જગ્યાએ નાગરિકો અને પ્રવાસીઓ કચરો અને ગંદકી ન ફેલાવે અને દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સ્વચ્છતાના અભિયાનમાં સહભાગી થાય તે માટેની અપીલ કરી હતી.

*બાણેજ ખાતે મંદિર પરિસરની સફાઈ કરી કલેક્ટરશ્રીએ સ્વચ્છતા સાથે પ્રકૃતિ જતનનો સંદેશ આપ્યો* ———- ગીર સોમનાથ, તા.૨૬: જિલ્લા ચૂંટણી અધિકારી

Read more

દેશના એકમાત્ર મતદાર ધરાવતા મત કેન્દ્ર એવા ગીરગઢડાના બાણેજની મુલાકાત લેતા જિલ્લા કલેકટરશ્રી* —— *એકમાત્ર મતદાર માટે ૧૫ જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા* —— *અડાબીડ જંગલ વચ્ચે આવેલ બાણેજ પહોંચીને મતદાનની સમગ્રતયા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરતાં જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા* *** *એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં ૨૫ કિ.મી.ની દૂર્ગમ મુસાફરી કરી પહોંચે છે* *** મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાથોસાથ વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ એટલું જ સુસજ્જ છે. જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા નેસ અને દેશમાં દેશના એક માત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના સંકલ્પને સાર્થક કરવાના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાનું આવું જ એક સ્થળ છે બાણેજ… ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળ થી ૮૦ કિલોમીટર દૂર આવેલ તથા સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાળાથી ૨૫ કિલોમીટર દૂર અને દૂર્ગમ અને અડાબેટ જંગલમાં આવેલ એકમાત્ર મતદાર ધરાવતા વ્યક્તિ માટે ઊભા કરવામાં આવેલ મતદાન મથક અને તેને સંલગ્ન વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ આજે સવારે મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે ૧૫ જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉબડ-ખાબડ રસ્તાઓ વળોટીને ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વનવિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે ૧ પ્રિસાઈડિંગ ઓફિસર, ૨ પોલિંગ એજન્ટ, ૧ પટાવાળા, ૨ પોલીસ તેમજ ૧ સી.આર.પી.એફ. અને અન્ય સહાયક સ્ટાફ મળી ૧૫થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ બાણેજ ખાતે મતદાન અંગેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરતાં જણાવ્યું હતું કે, ‘લોકશાહીમાં એક-એક મત કિંમતી છે. દૂર્ગમ વિસ્તારોમાં પણ કોઈ મતદાર, મતદાન કરવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્ર ભગીરથ પ્રયત્નો કરે છે. દેશમાં માત્ર મતદાર ધરાવતું એવું વિશિષ્ટ મતદાન મથક બાણેજ છે. જ્યાં મંદિરના મહંત તેમનો એકમાત્ર મત આપે છે. જંગલ વિસ્તારના આવા દૂર્ગમ વિસ્તારમાં પણ જો ચૂંટણીતંત્ર સંનિષ્ઠ પ્રયાસો કરતું હોય તો તમામ લોકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાનો અમૂલ્ય મત અવશ્ય આપવો જોઈએ.’ કલેકટરશ્રીએ મહંતને ચૂંટણીના મહત્વ અને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી અને બાણેજ મતદાન મથક ખાતે ‘એક વોટ, સો ટકા મતદાન’ની પરંપરા બરકરાર રાખવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૪૨ જેટલા જ મતદારો ધરાવતા સાપના નેશ તથા આફ્રિકન મૂળ ધરાવતા ગીર ગઢડાના જાંબુર સહિતના ક્ષેત્રોમાં પણ વધુમાં વધુ મતદાન થાય તે માટેની સુદ્રઢ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેથી દરેક મતદાર તેના માતાધિકારનો ઉપયોગ કરી શકે.

*Every Vote Counts* *** *દેશના એકમાત્ર મતદાર ધરાવતા મત કેન્દ્ર એવા ગીરગઢડાના બાણેજની મુલાકાત લેતા જિલ્લા કલેકટરશ્રી* —— *એકમાત્ર મતદાર

Read more

*અંધારામાં પણ જાગૃત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરતંત્ર* —— *દરિયાઈ પટ્ટી પરથી પ્રથમવાર શંકાસ્પદ ડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો* ——– *રૂ. ૨ લાખથી વધુનો ૨,૨૦૦ લીટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો* ——– ગુજરાત દેશનો સૌથી મોટો લાંબો દરિયાઈ કિનારો ધરાવે છે અને દરિયા કિનારા પરથી છેલ્લા થોડા સમયથી શંકાસ્પદ વસ્તુઓ મળવાની ઘટનાઓ અને બીનાઓ તાજેતરમાં ધ્યાનમાં આવી છે. ત્યારે, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ટીમ દ્વારા દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપીને દરિયા કિનારે થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સૂચના અને સીધી દેખરેખ હેઠળ જિલ્લા કલેકટરશ્રીની ટીમ દ્વારા આ અન્વયે કોડિનાર તાલુકાના મૂળદ્વારકા બંદર પર ગેરકાયદેસર શંકાસ્પદ ડિઝલની હેરાફેરી થતી હોવાની શંકાના આધારે મૂળદ્વારકા બંદર પરથી કુલ ૭૦ થી વધારે બોટની તપાસ હાથ કરવામાં આવી હતી. જેમાંથી ૩ બોટ શંકાસ્પદ જણાતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે કલેકટર તંત્રની બાજનજર હેઠળ ચુસ્ત દેખરેખ વચ્ચે દરિયામાં રહેલી બોટ પર રાખવામાં આવી રહેલી નજર અંતર્ગત અમૂક બોટ પર શંકાસ્પદ ડિઝલ હોવાની જાણકારી મળતા જિલ્લા કલેકટરતંત્ર દ્વારા તુરંત જ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંધારી રાતે પણ તુરંત સતર્કતા અને જાગરૂકતા દાખવીને દરિયાઈ પટ્ટી પરથી પહેલી વખત શંકાસ્પદ રીતે સંગ્રહિત ડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આશરે રૂ. ૧૫ લાખની કિંમતની આ ૩ બોટો પરથી આશરે ૨,૨૩૦ લીટર ડિઝલ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂ.૨,૧૪,૦૮૦ થવા જાય છે. જ્યારે મુદ્દા માલ સહિતની કિંમત રૂ.૧૭,૫૯,૦૮૦ થવા જાય છે.

*અંધારામાં પણ જાગૃત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરતંત્ર* —— *દરિયાઈ પટ્ટી પરથી પ્રથમવાર શંકાસ્પદ ડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો* ——– *રૂ.

Read more

જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇતિહાસ વિભાગ અધ્યક્ષ ઇતિહાસ-લેખક આધ્યાત્મિક રસ રુચિ-સાધક એવા ડોક્ટર વિશાલ જોશી નો 19 માર્ચ જન્મદિવસ…. પ્રભાસ-પાટણ (ભાસ્કર વૈદ્ય દ્વારા) જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ અધ્યક્ષ-ઇતિહાસ લેખક અને આધ્યાત્મિક વિચારધારા સંલગ્ન એવા ડોક્ટર વિશાલ જોશી નો 19 માર્ચ એ જન્મદિવસ. 19 માર્ચ 1975 માં જન્મેલા તેઓ

જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇતિહાસ વિભાગ અધ્યક્ષ ઇતિહાસ-લેખક આધ્યાત્મિક રસ રુચિ-સાધક એવા ડોક્ટર વિશાલ જોશી નો 19 માર્ચ

Read more

*લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪, ગીર સોમનાથ* *ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસવડાની પ્રેસ કોન્ફરન્સ* ————– *જિલ્લાનાં કુલ ૧,૦૪૦ મતદાન મથકો પર ૧૦,૦૬,૧૪૬ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે* ————– *નાગરિકોની સુવિધા માટે ૨૪*૭ હેલ્પલાઇન નંબર ૧૯૫૦ અને ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૬૨૭ જાહેર કરાયા* ——– *જિલ્લાના નાગરિકો લોકશાહીના પર્વમાં આગળ આવીને વધુમાં વધુ મતદાન કરે – કલેક્ટર શ્રી ડી.ડી.જાડેજા* ——– ગીર સોમનાથ, તા.૧૬: જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.ડી.જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે પ્રાંત અધિકારીશ્રીની કચેરી, વેરાવળ ખાતે આજે સાંજે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી જાડેજાએ જિલ્લામાં ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી અને હવે પછી કરવામાં આવનાર કામગીરી તથા ચૂંટણી આચારસંહિતા અંગેની વિવિધ બાબતો અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતાં. તેમણે આદર્શ આચાર સંહિતાના અમલીકરણનો આજથી જ અમલ થયો છે તેની વિગતો આપીને જિલ્લામાં ચૂંટણી દરમિયાન ઉભા કરવામાં આવનાર સખીબૂથ, દિવ્યાંગો માટેની વ્યવસ્થાઓ, વેબકાસ્ટિંગ, એફએસટી અને એસએસટી ટીમો, હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી, રીસિવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટરો, નાગરિક ફરિયાદ માટેની હેલ્પલાઈન તથા પોર્ટલ, પોસ્ટલ બેલેટ વગેરે અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે સરકારી અને જાહેર મિલકતો ઉપર કોઈપણ પ્રકારના પોસ્ટર્સ કે જાહેર ખબર લાગેલી હોય તેને હટાવવાની કામગીરી, જાહેરાતો, હોર્ડિંગ વગેરે દૂર કરવાની કામગીરી, MCMC- આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા તથા સોશિયલ મીડિયા પર ફેક ન્યુઝ ન ફેલાઇ તેની તકેદારી રાખવા સહિતની માહિતી પત્રકારોને આપી હતી. કલેક્ટરશ્રીએ આ લોકશાહીનું પર્વ છે ત્યારે જિલ્લાના નાગરિકો આગળ આવીને વધુમાં વધુ મતદાન કરે તે માટેની અપીલ કરતાં જણાવ્યું હતું કે, લોકોની સક્રિય ભાગીદારીથી જ આ લોકશાહીના પર્વની સાચી ઉજવણી થશે અને તો જ લોકશાહીનો સાચું હાર્દ જળવાશે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલા મતદાન જાગૃતિ સહિતના પ્રયત્નોની તેમણે આ અવસરે વિશદ્ છણાવટ કરી હતી. જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજાએ ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર આપીને જિલ્લાના સંવેદનશીલ સ્થળોએ પેરામિલિટ્રી સાથેની બંદોબસ્તની વ્યવસ્થા, જિલ્લામાં રોકડ, દારૂ વગેરેની હેરફેર માટે વિવિધ જગ્યાએ નાકાબંધી કરીને સતત મોનિટરિંગ, હથિયારો જમા લેવા સહિતની કરવામાં આવેલી કામગીરી સહિત આચારસંહિતાને લઈને જિલ્લામાં સભા-સરઘસ, ધરણાં વગેરે મંજૂરીને આધિન થઈ શકશે તેની વિગતો પણ તેમણે આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરે લોકશાહીના પર્વ એવા ચૂંટણીમાં મહિલાઓની પણ સક્રિય ભાગીદારી વધે તે માટે જિલ્લામાં દસ ટકાથી વધુ મતદાનમાં ફેર છે તેવા ગામોમાં ગ્રામસભા કરીને જનજાગૃતિ લાવવામાં આવી છે. તેમણે મહિલાઓને આગળ આવી વધુને વધુ મતદાન કરે તે માટે ખાસ મહિલાઓ દ્વારા સંચાલિત મહિલાઓ માટેના સખીબૂથ પણ ઉભા કરવામાં આવનાર છે તેની વિગતો આપી હતી. ગીર સોમનાથ જિલ્લામાં કુલ- ૧૦,૦૬,૧૪૬ મતદારો નોંધાયેલા છે. જિલ્લામાં ૫,૧૨,૧૬૪ પુરૂષ મતદારો અને ૪,૯૩,૯૭૧ મહિલા મતદારો અને ૧૧ ટ્રાન્સજેન્ડર મતદારો છે. જિલ્લામાં ૧૮થી ૨૯ વર્ષના ૨,૬૯,૭૬૯ મતદારો છે. જ્યારે ૮૫૬૫ મતદારો ૮૫ વર્ષ ઉપરના છે અને ૮૫૫૦ દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં કુલ-૧૦૪૦ મતદાન મથકો છે. આ ઉપરાંત, જિલ્લામાં મહિલાઓ દ્વારા સંચાલિત ૨૮ સખી મતદાન મથકો, દિવ્યાંગો દ્વારા સંચાલિત ૦૪, યુવાઓ દ્વારા સંચાલિત ૦૪ મતદાન મથકો છે તથા ૦૪ આદર્શ મતદાન મથકો રહેશે. નાગરિકોની સુવિધા માટે ૨૪*૭ જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર હેલ્પલાઇન નંબર ૧૯૫૦ અને ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૩૬૨૭ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં ચૂંટણી અને આચારસંહિતાના અમલીકરણ માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ખર્ચ નિયત્રંણ ટીમ, ફ્લાઈંગ સ્કવોડ ટીમ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વિડિયો સર્વેલન્સ ટીમ જેવી ટીમોની રચના કરવામાં આવી આવી છે. વોટર હેલ્પલાઇન એપ્લિકેશન (VHA), cVigil, Suvidha portal, KYC જેવા અલગ અલગ પોર્ટલ અને એપ્લિકેશન મતદારો અને ઉમેદવારોને અલગ અલગ સુવિધાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે. cVIGIL એપ્લિકેશન પર નોંધાયેલી આદર્શ આચારસંહિતા ભંગ અંગેની તમામ ફરિયાદોનો માત્ર ૧૦૦ મિનિટમાં નિકાલ કરવામાં આવશે.

*લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪, ગીર સોમનાથ* *ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસવડાની

Read more

સોમનાથ મંદિર સુરક્ષા પોલિસે યાત્રિકના ખોવાયેલા મંગલસુત્રને શોધીને પરત કરી – પ્રમાણિક્તા સાથે મેં ..આઈ ..હેલ્પ..

સોમનાથ મંદિર સુરક્ષા પોલિસે યાત્રિકના ખોવાયેલા મંગલસુત્રને શોધીને પરત કરી – પ્રમાણિક્તા સાથે મેં ..આઈ ..હેલ્પ.. યુ પોલીસ સૂત્રનો સાર્થક

Read more

માનનીય શ્રીકલેક્ટર સાહેબ ગીર સોમનાથના નેતૃત્વ હેઠળ તથા નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રી અને પ્રાંત

માનનીય શ્રીકલેક્ટર સાહેબ ગીર સોમનાથના નેતૃત્વ હેઠળ તથા નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રી અને પ્રાંત અધિકારી સાહેબશ્રી ઉના ના મારગદર્શન હેઠળ

Read more

પીસી પીએનડીટી એક્ટ હેઠળ તબીબોનો માર્ગદર્શન વર્કશોપ યોજાયો ————— તજજ્ઞો દ્વારા હોસ્પિટલો અને ઇમેજિંગ સેન્ટરોને તબીબી કાયદાઓ અંગે અપાયું માર્ગદર્શન ————— ગીર સોમનાથ, તા.૧૦: આરોગ્ય શાખાના પીસી પીએનડીટી સેલ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછારની ઉપસ્થિતીમાં પીસી પીએનડીટી એક્ટ હેઠળ નોંધાયેલ જિલ્લાની તમામ હોસ્પિટલો અને ઇમેજિંગ સેન્ટરોને પીએનડીટી એક્ટ કાયદા અંગે તકેદારી રાખવા અને તબીબોને આ કાયદાનું સઘળું માર્ગદર્શન મળી રહે તે માટે વેરાવળ ખાતે માર્ગદર્શન વર્કશોપ યોજાયો હતો. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.અરુણ રોયે જણાવ્યું હતું કે, ગીર સોમનાથમાં સેક્સ રેશિયો ૧૦૦૦ છોકરાઓ દીઠ ૯૨૧ છોકરીઓનો છે. જે વધારવા જાગૃતિ માટે સહિયારો પ્રયત્ન કરવો જોઈશે. ઉપરાંત જિલ્લાના તમામ સોનોગ્રાફી મશીન યુઝર્સને કાયદાની તકેદારી રાખવા અને સોનોગ્રાફી કરતા તબીબને પોતાની તબીબી સેવા દરમિયાન કાયદાભંગ ન થાય તે અંગે ખાસ સૂચનાઓ આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મૂછાર દ્વારા જિલ્લામાં દીકરા-દીકરીનું જાતિ પ્રમાણ ન ખોરવાય તેમજ દીકરીના જન્મને પ્રોત્સાહન મળે તે અંગે સહિયારા પ્રયત્નોથી કામગીરી કરવી પડશે તેવી અપીલ કરી હતી. અને ડિસ્ટ્રીક પ્રોગ્રામ આસિસ્ટન્ટ યોગેશ કીંદરખેડીયા દ્વારા હોસ્પિટલને પીસીપીએનડીટી એક્ટ હેઠળ નિભાવવાના થતા તમામ રેકર્ડ, રજીસ્ટર, ફોર્મ-એફની માહિતી તેમજ સોનોગ્રાફી મશીન ખરીદ-વેચાણ કે હોસ્પિટલના નવા સોનોગ્રાફી મશીન યુઝર ડોક્ટરના આધારો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

પીસી પીએનડીટી એક્ટ હેઠળ તબીબોનો માર્ગદર્શન વર્કશોપ યોજાયો ————— તજજ્ઞો દ્વારા હોસ્પિટલો અને ઇમેજિંગ સેન્ટરોને તબીબી કાયદાઓ અંગે અપાયું માર્ગદર્શન

Read more

‘મેરે ભોલે કે દરબાર મેં….’ ભાવિકોને શિવભક્તિમાં રસતરબોળ કરતા જિજ્ઞેશ કવિરાજ ———– ‘શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪’ના બીજા દિવસે અનેક ભક્તિસભર પ્રસ્તુતી માણતા શહેરીજનો ———– ગીર સોમનાથ, તા.૦૯: મહાશિવરાત્રી નિમિત્તે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિર પરિસર પાસે ભક્તિરસ સભર ‘શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો હતો. જેના બીજા દિવસે જિજ્ઞેશ કવિરાજે ઉપસ્થિત કલાપ્રિય જનતાને વિવિધ ભજનો વડે શિવભક્તિમાં લીન કર્યા હતાં. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ મહાદેવના સાનિધ્યમાં જિજ્ઞેશ કવિરાજે ‘શિવ સમાન દાતા નહીં…’, ‘મેરે ભોલે કે દરબાર મેં….’, ‘નગર મેં જોગી આયા….’, ‘ભગવે મેં ભગવાન છૂપા હૈ….’, ‘સોરઠ ધરામાં શોભતું શિવધામ….’, ‘જેના ભાલે ચંદ્રના તેજ તપે…..’ વગેરે ભજનોની પ્રસ્તુતીથી ઉપસ્થિત સર્વેને શિવભક્તિમાં રસતરબોળ કર્યા હતાં. ઉપરાંત હેમંત જોશી અને તેમની ટીમ દ્વારા સુંદર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં દેવાધિદેવ સોમનિથ મહાદેવના ઈતિહાસને ઉજાગર કરવામાં આવ્યો હતો. નોંધનીય છેકે, પ્રથમ દિવસે ગીતાબહેન રબારીએ સંગીતસભર ભજનોની પ્રસ્તુતિ અને હાસ્ય કલાકાર અને સાહિત્યકાર કમલેશ પ્રજાપતિએ પણ રમૂજી અંદાજથી લોકોને હાસ્યરસમાં તરબોળ કર્યા હતાં. ભક્તિસભર કાર્યક્રમ માણવા જિલ્લા કલેક્ટર શ્રી ડી.ડી.જાડેજા, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી

‘મેરે ભોલે કે દરબાર મેં….’ ભાવિકોને શિવભક્તિમાં રસતરબોળ કરતા જિજ્ઞેશ કવિરાજ ———– ‘શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪’ના બીજા દિવસે અનેક ભક્તિસભર પ્રસ્તુતી

Read more

*શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪* ———- *પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ ઉત્સવની ભવ્ય સંગીતસભર શરૂઆત* ———— *મહા શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ જાણીતા લોકગાયક શ્રી ગીતાબેન રબારીએ શિવઆરાધના,નગર મેં જોગી આયા, કોન હે વો કોન હે…મેરા ભારત કા બચ્ચા જય જય શ્રી રામ…ગીતોથી શ્રોતાઓને ડોલાવ્યા* ———- *ગીર સોમનાથ, તા.૭:* રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર,ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિર‌ પરિસર ખાતે મહાશિવરાત્રી નિમિતે બે દિવસીય શ્રી સોમનાથ ઉત્સવ -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪ ની આજે મોડી સાંજે સંગીતસભર શરૂઆત થઈ હતી. મંત્રીશ્રીએ ભક્તિસભર લોકસંગીતના કાર્યક્રમને માણ્યો હતો. પ્રસિધ્ધ લોકગાયક શ્રી ગીતાબેન રબારીએ શિવઆરાધના, પ્રભુ શ્રી રામ આયેંગે, કૌન હૈ, વો કૌન હેં… મેરા ભારત કા બચ્ચા-બચ્ચા જય જય શ્રી રામ બોલેગા …નગર મેં જોગી આયા..સહિતના ભક્તિ સંગીતથી શ્રોતાઓને ડોલાવ્યા હતા. હાસ્ય કલાકાર શ્રી કલ્પેશ પ્રજાપતિએ દૂહા અને હાસ્યરસ પિરસીને લોકોને મંત્રમૂગ્ધ કર્યા હતા. ગીર સોમનાથવાસીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લોકસંસ્કૃતિને ઉજાગર કરતા ગીતો, હાસ્યરસથી સભર સાંસ્કૃતિક કાર્યક્રમ મનભરી માણ્યો હતો. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબેન મૂછાર, જિલ્લા કલેકટર શ્રી ડી.ડી. જાડેજા, અધિક કલેક્ટર શ્રી આર.જી.આલ, આર.એન્ડ બી.ના કાર્યપાલક ઈજનેર શ્રી સુનિલભાઈ મકવાણા, પ્રાંત અધિકારી શ્રી વિનોદભાઈ જોશી, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સર્વ શ્રી પી.કે.લહેરી, સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ

*શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪* ———- *પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ ઉત્સવની ભવ્ય સંગીતસભર શરૂઆત* ———— *મહા શિવરાત્રીની પૂર્વ

Read more

*મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા* ——– *સોમનાથ મહાદેવ સમક્ષ સર્વે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી* ———- ગીર સોમનાથ તા.૮, મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સોમનાથ મહાદેવના દર્શન કરી, સોમનાથ મહાદેવ સમક્ષ સર્વે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

*મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા* ——– *સોમનાથ મહાદેવ સમક્ષ સર્વે

Read more

*વેરાવળ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઈન શાખા દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ* ————– ગીર સોમનાથ,તા.૮:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – મેઇન શાખા, ૮૦ ફુટ રોડ વેરાવળ દ્વારા મહિલા દિન નિમિત્તે મહિલાલક્ષી યોજનાઓથી મહિલાઓ જાણકારી મેળવે તે માટે વર્કશોપ અને મહિલા ઉધમિઓ માટે લોનના ચેક વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ચીફ મેનેજર શ્રી બિરજુ લાલ શર્માએ મહિલા સશક્તિકરણ બેંક યોજના એટલે કે સુકન્યા સ્મૃતિ યોજના, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ યોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી.અને મહિલા ઉદ્યમીઓને “સ્વયમ સિધા” બનાવવા માટે ધિરાણ સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી.અને જણાવ્યુ હતુ કે એસબીઆઇ મેઈન શાખા વેરાવળ દ્વારા મહિલાઓ ઉધમિઓને લોન આપવામા આવે છે. મહિલા દિવસ નિમિતે શ્રીમતી નીતાબેન બકુલ પંડિત એમ્બ્રોઇડરી કામ માટે રૂ. ૮૦૦૦૦.૦૦ (એંસી હજાર) અને શ્રીમતી કૈલાસબેન લખુભાઈ ધાધલ ટ્રેડિશન બટ્ટી ઉત્પાદન માટે રૂ. ૪૫૦૦૦.૦૦ (પિસ્તાલીસ હજાર) દૈનિક વિધિઓ, પૂજા અને ખાસ પ્રસંગને પહોંચી વળવા રૂ. ૪૫૦૦૦.૦૦ (પિસ્તાલીસ હજાર) લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વેરાવળ શાખાએ શ્રીમતી હંસા બાલુભાઇ ગોવડિયાને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના (પીએમએસબીવાય) હેઠળ મૃત્યુ ચેક દાવાની રકમ રૂ. ૨ લાખ પણ આપવામાં આવી છે.આમ એસબીઆઇ બેક મેઈન શાખા વેરાવળ મહિલા ઉધમિઓને લોન અને વિવિધ યોજનાઓના લાભો આપીને મહિલાઓનો વિકાસ થાય તે માટે કાર્ય કરે છે. આ પીએમએસબીવાય ભારત સરકારની યોજના છે, જેનો ઉદ્દેશ વ્યક્તિઓને વાજબી ખર્ચે વ્યક્તિગત અકસ્માત વીમો પ્રદાન કરવાનો છે. પ્રીમિયમની રકમ એક વર્ષ માટે માત્ર ૨૦ રૂપિયા (વીસ) રૂપિયા છે.

*વેરાવળ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઈન શાખા દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ* ————– ગીર સોમનાથ,તા.૮:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા –

Read more

શિવરાત્રી પર્વે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરવામાં આવ્યા. શ્રી સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શિવત્વનો અનુભવ કરી શ્રદ્ધાળુઓ જોડાયા હતા.શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન.ટ્રસ્ટી શ્રી પી.કે.લેહરી સાહેબ, માન.મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા ધ્વજા પૂજા ,પાલખીપૂજન કરવામાં આવી હતી.આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ પૂજામાં જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક માસિક શિવરાત્રીએ પરંપરાગત કરવામાં આવતો હોમાત્મક લઘુરુદ્ર મહાશિવરાત્રિ પર્વે શ્રી સોમનાથ યજ્ઞશાળામાં માન. સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા શાસ્ત્રોક્તવિધિથી હોમાત્મક

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરવામાં આવ્યા. શ્રી સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી

Read more

મહાશિવરાત્રીના પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1000 પરિવારોને કરાવવામાં આવી પાર્થેશ્વર મહાપૂજા મહાશિવરાત્રી પર્વે સોમનાથના સમુદ્ર કિનારે શ્રી સોમનાથ ટ્રસ્ટ હજારો ભકતોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન રત્નાકર સમુદ્રના તટ પર પાર્થેશ્વર શિવલિંગની મહાપૂજા ભકતોને શિવત્વનો કરાવાયો અનુભવ ભકતોને પાર્થિવ શિવલિંગ, ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી

મહાશિવરાત્રીના પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1000 પરિવારોને કરાવવામાં આવી પાર્થેશ્વર મહાપૂજા મહાશિવરાત્રી પર્વે સોમનાથના સમુદ્ર કિનારે શ્રી સોમનાથ ટ્રસ્ટ

Read more

મહાશિવરાત્રી 2024, સોમનાથમાં જામશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

મહાશિવરાત્રી 2024, સોમનાથમાં જામશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ —— તારીખ 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર

Read more

મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં લઈ જાહેરનામું ———- ગુડલક સર્કલથી લઈ હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી

મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં લઈ જાહેરનામું ———- ગુડલક સર્કલથી લઈ હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી રોડ સુધી “નો પાર્કીંગ

Read more

ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પ

ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પ ———- વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન, બચત ખાતું, નાણાકિય ફ્રોડ અને સરકારની વિવિધ

Read more

વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સંભાળતા નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર વી. એન. રબારી. પ્રભાસપાટણ

વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સંભાળતા નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર વી. એન. રબારી. પ્રભાસપાટણ દ્વારા……. ગીરસોમનાથ જિલ્લા માં નવાં આવેલા

Read more

જોમ… જુસ્સો… મક્કમતા અને પડકારો ઝીલવાની સક્ષમતા ના પર્યાય એવા… ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી નો 26 ફેબ્રુઆરીએ સોમવારે જન્મદિવસ…

જોમ… જુસ્સો… મક્કમતા અને પડકારો ઝીલવાની સક્ષમતા ના પર્યાય એવા… ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી નો 26 ફેબ્રુઆરીએ સોમવારે

Read more

પાણી પુરવઠામંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી:કુંવરજીભાઈ બાવળીયાએ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના કામો અંતર્ગત રીવ્યુ બેઠક યોજી

જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જીએચસીએલ ગેસ્ટહાઉસ સંજય નગર સુત્રાપાડા ખાતે ગીર સોમનાથ અને

Read more

ગીરગઢડાના ૧૩ અને સુત્રાપાડાના ૩૭ ટી.બીના દર્દીઓને સારવારના ૬ મહિના સુધીની નિક્ષય પોષણ કીટ અપાઈ*

*ગીરગઢડાના ૧૩ અને સુત્રાપાડાના ૩૭ ટી.બીના દર્દીઓને સારવારના ૬ મહિના સુધીની નિક્ષય પોષણ કીટ અપાઈ* ———– *જિલ્લામાંથી ટી.બી. નાબૂદ થાય

Read more

ગીરસોમનાથ એસ. ઓ. જિ. નવનિયુક્ત પી. આઈ. જે. એન.. ગઢવીએ ચાર્જ. સંભાળ્યો.

ગીરસોમનાથ જિલ્લામાં નવનિયુક્ત. થયેલા પોલીસ. ઇન્સ્પેક્ટર જે. એન. ગઢવીએ. આજે sog.. પી. આઈ. તરીકેનો ચાર્જ સંભાળ્યો. . ગાંધીનગર. ખાતે. તારીખ

Read more

ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી એક અજાણ્યા ઈસમે મચ્છીનો મોટો જથ્થો મફતમાં આપવાની લાલચે 50 કિલો હેરોઇન વેરાવળમાં ઘુસાડ્યું

ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી એક અજાણ્યા ઈસમે મચ્છીનો મોટો જથ્થો મફતમાં આપવાની લાલચે 50 કિલો હેરોઇન વેરાવળમાં ઘુસાડ્યું વેરાવળ પહોંચ્યા બાદ

Read more

દેવળી ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દેવળી ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો ———— મહિલા મતદારોને મતદાન કરવા અનુરોધ કરાયો ———— ગીર-સોમનાથ તા:૨૧: ગીર સોમનાથ જિલ્લાના

Read more

શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતાં મુખ્યમંત્રીશ્રી*

*શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતાં મુખ્યમંત્રીશ્રી* ———— *4000 કિલોના ઘંટનું ડિજિટલી લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી* ———— *-: મુખ્યમંત્રી શ્રી

Read more

શ્રીબાઇ માતા ધર્મસ્થાનનો ઈતિહાસ ———– શ્રીબાઈ માતા પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી છે

શ્રીબાઇ માતા ધર્મસ્થાનનો ઈતિહાસ ———– શ્રીબાઈ માતા પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી છે ———– શ્રીબાઈ માતાનું સ્થાનક ભક્ત પ્રહલાદની કથા સાથે

Read more

તારીખ 21 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 વાગે વાપીના વેઇટિંગ રૂમમાં ટ્રેનની રાહ જોઈ રહેલા પ્રશાંતભાઈની ટ્રેન આવતા તેઓ ટ્રેનમાં ચડી ગયા અને

તારીખ 21 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 વાગે વાપીના વેઇટિંગ રૂમમાં ટ્રેનની રાહ જોઈ રહેલા પ્રશાંતભાઈની ટ્રેન આવતા તેઓ ટ્રેનમાં ચડી

Read more
WhatsApp Icon