Gandhinagar Archives - At This Time

हत्या……… 12 साथ के मासुम बच्चे की। दिन दहाड़े अपहरण कर करदी हत्या। जांच में जुटी मुंबई पुलिस।

हत्या……… 12 साथ के मासुम बच्चे की। दिन दहाड़े अपहरण कर करदी हत्या। जांच में जुटी मुंबई पुलिस। संवाददाता शोएब

Read more

સાબરકાંઠા ના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા માટે કરયો ઇન્કાર

ચૂંટણી આવી રહી છે જેમાં હમણાં જ અઠવાડિયા પહેલા જ સાબરકાંઠા ઉમેદવાર તરીકે ભાજપે ભીખાજી ઠાકોર ની પસંદગી કરી જે

Read more

હોળીનું માંગવા માટે આવી છું તેવું કહી ગૃહિણીનો સોનાનો દોરો છીનવી લીધો

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૯માં પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી નજર ચૂકવીને હાથ સાફ કરી લીધો : સેક્ટર-૨૧ પોલીસ મથકમાં ફરિયાદ ગાંધીનગર

Read more

દહેગામ ના સુજાના મુવાડા ગામમાં સાઇબેજ કંપની દ્વારા શાળામાં પેન્ટિંગ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

દહેગામ તાલુકા ના સુજાના મુવાડા પ્રાથમિક શાળામાં સાઇબેજ કંપની દ્વારા શાળામાં દરેક રૂમ માં અભ્યાસ આધારિત પેઇન્ટિંગ કરી તેમજ શાળાની

Read more

દહેગામ ના ચેખલાપગી રાજાજીના મુવાડા ગામમાં ખેતરમાં બાંધેલી ભેંસને ચોરી કરી અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા

દહેગામ તાલુકા ના ચેખલાપગી ગામમાં પશુચોરીના બનાવો આસમાન પર છે છતાં પોલીસ તંત્ર માત્ર નજારો જોવામાં વ્યસ્ત હોય તેવું લાગી

Read more

દહેગામના તાલુકા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખ પ્રતાપસિંહ ઝાલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસમાંથી કાર્યકરો તેમજ આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે દહેગામ તાલુકાના બિલમણા ગામમાં

Read more

દહેગામ ના હાલીસા જિલ્લા બેઠક પર કોંગ્રેસના 450 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોને પોતાની પાર્ટીમાં જોડી રહી છે ત્યારે આજે

Read more

માધવગઢ ગામમાં શિવરાત્રી પર્વ નિમિત્તે ગ્રામજનો દ્વારા ભોળાનાથની શોભાયાત્રા કાઢવામાં આવી

ગાંધીનગરના માધવગઢ ગામ ખાતે મહાશિવરાત્રીના પાવન દિવસે શિવભક્તો દ્વારા ગામમાં ભગવાન ભોળાનાથની શોભાયાત્રા તેમજ મહાદેવ મંદિરની રીનોવેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

Read more

कैसीनो समेत अवैध जुआ अड्डे का पर्दाफाश। सोश्यल एक्टिविस्ट शबनम शेख ने खोला एक और राज़। नवापुर, नाशिक के बाद अब चेंबूर में भी अवैध जुआ अड्डा। जुआ अड्डे के साथ माफिया चला रहा हैं कैसीनो।

कैसीनो समेत अवैध जुआ अड्डे का पर्दाफाश। सोश्यल एक्टिविस्ट शबनम शेख ने खोला एक और राज़। नवापुर, नाशिक के बाद

Read more

દહેગામ તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં ભરાયા

આજે હવામાન ખાતા દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના અનુંસંધાને આજે સમગ્ર દહેગામ તાલુકામાં

Read more

19 પડતર માંગણીનો ઉકેલ નહીં આવતા હવે આરટીઓના ટેકનીકલ સ્ટાફે આંદોલન છેડયું

ગાંધીનગર : ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ-તથા સયંત્તુ મોરચા દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા સહિતના વિવિધ મુદ્દે સરકાર સામે લડત

Read more

રાંધેજામાં દાઋડીયાઓના ત્રાસથી આંગણવાડી અન્યત્ર ખસેડવા રજૂઆત

કોર્પોરેશન જૂની આંગણવાડી તોડીને નવી બનાવી રહી છે ત્યારે સ્થાનિકોની બાળકોના ભવિષ્ય માટે કમિશનરને માંગણી ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં

Read more

આદીવાડામાં મહિલા બુટલેગરે જમીનમાં દાટેલો દાઋ અને બિયરનો જથ્થો મળ્યો

ગાંધીનગરમાં વધતી દાઋની હેરાફેરી અને વેચાણ પોલીસે બાતમીના આધારે બે મહિલા બુટલેગરના ઘરે દરોડા પાડયા, ફરાર મહિલાઓ સામે ગુનો દાખલ

Read more

કોબા પાસે હિટ એન્ડ રનઃ સિક્યુરિટી જવાનને અડફેટે લઇ વાહન ફરાર

ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે કોબા સર્કલ પાસે હીટ એન્ડ રનની વધુ

Read more

બાપુપુરાની સીમના મકાનમાંથી મોબાઇલ રોકડ સહિત સવા લાખ મુદ્દામાલની ચોરી

માણસા : માણસા તાલુકાના બાપુપુરા ગામની સીમમાં આવેલા ઘરના દરવાજાનો નકુચો તોડી મોબાઈલ ફોન રોકડ અને મકાનની બહાર મુકેલી એકટીવા

Read more

જિલ્લામાં બોગસ ખેડૂત ખાતેદારોની 94 ફરિયાદોમાં તપાસ હજુ પડતર

ગાંધીનગર : રાજ્યમાં બોગસ ખેડૂત ખાતેદારો બનવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં બોગસ ખેડૂત ખાતેદારોએ બન્યાના ૯૪ કિસ્સા

Read more

કંથારપુરા પ્રાથમિક શાળામાં સાઇબેજ કંપની દ્વારા શાળામાં પેન્ટિંગ કરી શાળાની શોભા વધારી

દહેગામ ના કંથારપુરા પ્રાથમિક શાળા ખાતે સાઈબેજ કંપની દ્વારા શાળામાં કલરકામ, શૈક્ષણિક ચિત્રો તેમજ પીવાના પાણીની ટાંકીનું નવીનીકરણ કરવામાં આવતા

Read more

રાંધેજા ફાટક પાસે બે કાર ચાલકોના પરિવાર વચ્ચે મારામારી: છ સામે ગુનો

ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામ પાસે રેલવે ફાટક નજીક ઓવરટેક કરવાના મામલે બે કાર ચાલકો વચ્ચે શઋ થયેલી તકરારે

Read more

સાદરા-ચિલોડા માર્ગ પર નિયમિત બસની સુવિધા શરૂ ન થતાં હાલકી

ગાંધીનગર જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી.ની સુવિધા નહીં હોવાના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે.સાદરાથી ચિલોડા તરફના માર્ગ ઉપર

Read more

ટુ વ્હિલરના 200 જેટલા નંબરો RTOને માથે પડયાઃવેચાતા જ નથી

આરટીઓ તંત્ર દ્વારા પસંદગીના નંબરોમાંથી વધારાની આવક રળવા માટે જો કોઇ વાહનમાલિકને પસંદગીનો નંબરો જોઇતો હોય તો તેના વધારાના ઋપિયા

Read more

પાર્ટ ટાઈમ કમાણીની લાલચ આપી યુવાનના 11.36 લાખ ખંખેરી લીધા

જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાંદેસણના યુવાનને ગઠીયાએ પાર્ટ ટાઈમ ઋપિયા કમાવા માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોડાવીને

Read more

ગુજરાતની 26 બેઠકો પર ભાજપ દ્વારા અચાનક શરૂ કરાઈ સેન્સ પ્રક્રિયા, નિરીક્ષકો જાહેર કરાયા

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો અંત આવતાની સાથે જ ભાજપે ફરી કંઇક નવું કરતાં અચાનક જ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.

Read more

ધો.10 અને ધો.12ના 45,211 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૧૧મી માર્ચથી શરૂ થનારી બોર્ડ પરીક્ષામાં જિલ્લામાંથી ૨૫ હજારથી વધુ વિધાર્થીનો ધોરણ-૧૦ની પરીક્ષા આપશે

Read more

સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો: ગાંધીનગરના લવારપુરમાંથી એક લાખના દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો, લગ્ન સિઝનમાં ડિમાન્ડ વધતાં દારૂ વેપલો શરૂ કર્યો

ગાંધીનગરના લવારપુર ગામમાં ટુ વ્હીલર લઈને ઉભેલા બે બુટલેગરોને સ્ટેટ મોનિટરી સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે દારૂની બોટલો સાથે ઝડપી

Read more

છરીની અણીએ લૂંટ: ગાંધીનગરમાં દંતાલી કેનાલ નજીક અદાણી યુનિવર્સીટીનો વિદ્યાર્થી લૂંટાયો, એકસેસ ઉપર આવેલા ત્રણ લૂંટારુ ચેઈન લૂંટી ફરાર

ગાંધીનગરમાં દંતાલી નર્મદા કેનાલ નજીક અદાણી શાંતિગ્રામ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને આંતરી એકસેસ ઉપર આવેલા ત્રણ બુકાનીધારી લૂંટારૂઓ છરીની

Read more

પુંધરા હાઇવે ઉપર કારની ટક્કરે ટ્રેક્ટર ચાલકનું મોત

માણસા તાલુકાના પુંધરા ગામના ખેડૂત ટ્રેક્ટર લઈ રાત્રિના સમયે ખેતરમાંથી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે હાઇવે પર રોડ ક્રોસ

Read more

કોર્પોરેશનનો ઢોર ડબ્બો ફરી વિવાદમાં ટેગ વગરના 67 પશુ મળી આવ્યા

ગાંધીનગર મહાનગરપાલિકાનો સેક્ટર ૩૦માં આવેલો ઢોર ડબ્બો ફરીથી વિવાદમાં આવ્યો છે. ચેરમેન દ્વારા ઓચિંતી લેવામાં આવેલી મુલાકાત દરમિયાન આ ડબ્બામાં

Read more

ઇન્દ્રોડામાં ટ્રેક્ટર નીચે આવી જતા દોઢ વર્ષની બાળકીનું મોત

ગાંધીનગર શહેર નજીક ઇન્દ્રોડામાં બળીયાદેવ મંદિર પાસે રહેતા શ્રમજીવી પરિવારની બાળકી ઝાડ સાથે ખોયામાં સૂઈ રહી હતી તે દરમિયાન ટ્રેક્ટર

Read more
WhatsApp Icon