માળીયા હાટીના તાલુકાનું ગૌરવ
તાજેતર માં યોજાયેલ ગુજરાત નર્સિંગ કાઉન્સીલ દ્વારા લેવાયેલ પ્રથમ વર્ષ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરીની પરીક્ષામાં જૂનાગઢ જીલ્લા માં દ્વિતીય ક્રમે માળીયા હાટીના તાલુકાના માંધાતા ગ્રુપના ઉપ પ્રમુખ ભાવેશ રાઠોડની ભત્રીજી રાઠોડ ડેનિશા રસિકભાઈએ નંબર પ્રાપ્ત કરી સમગ્ર માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ તે બદલ સગા સંબંધી, રાજકીય આગેવાનો, સામાજીક સંસ્થાના આગેવાનો દ્વારા ઉતારોઉતર પ્રગતિના શિખરો સર કરો તેવી શુભેચ્છાઓ પણ પાઠવી
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.