રાજુલા માં રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિરે આઠમો પાટોત્સવ ઉજવાયો - At This Time

રાજુલા માં રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિરે આઠમો પાટોત્સવ ઉજવાયો


રાજુલા માં રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિરે આઠમો પાટોત્સવ ઉજવાયો

રાજુલા શહેરમાં આવેલ લોહાણા મહાજન વાડી પાછળ મહાવીર મંડપની બાજુમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિર ખાતે આઠમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો જેમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સવારના મહાયજ્ઞનું આયોજન તેમજ સાંજે બીડું હોમમાં આવેલું તેમજ બહેનો દ્વારા રાસ ગરબા નું આયોજન કરવામાં આવેલું અને ત્યારબાદ સાંજના સમયે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલું જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તજનો તેમજ શહેરના વિવિધ આગેવાનો વેપારીઓ સહિત વિવિધ ધાર્મિક સંગઠનના કાર્યકર્તાઓ સહિત અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાયેલા ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં તમામ લોકો હાજર રહ્યા તે બદલ આ વિસ્તારના ગજાનંદ ગ્રુપ દ્વારા તમામનો આભારી વ્યક્ત કરવામાં આવ્યો...


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image