116 નડિયાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો જિલ્લા પ્રમુખ વિપુલભાઈના હસ્તે શુભારંભ થયો હતો - At This Time

116 નડિયાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો જિલ્લા પ્રમુખ વિપુલભાઈના હસ્તે શુભારંભ થયો હતો


116 નડિયાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ દેસાઈ ના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો જિલ્લા પ્રમુખ વિપુલભાઈના હસ્તે આજરોજ શુભારંભ થયો હતો...

116 નડિયાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો જિલ્લા પ્રમુખ વિપુલભાઈના હસ્તે શુભારંભ થયો હતો...

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભરતભાઇ વૈદ સહિત 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા...

આ પ્રસંગે જિલ્લા મહામંત્રી વિકાસભાઈ તથા અજયભાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ભટ્ટ, શહેર સંગઠન પ્રમુખ હિરેનભાઈ, મહામંત્રી હિતેશભાઈ તથા તેજસભાઇ, નગરપાલિકા પ્રમુખ રંજનબેન, વિધાનસભા ઇન્ચાર્જ મનીષભાઈ, કણજરી શહેર સંગઠન પ્રમુખશ્રી દિનેશભાઈ, બહાદુરસિંહજી નડિયાદ અને કણજરી નગરપાલિકાના કાઉન્સિલર નડિયાદ વિધાનસભા પરિવારના પક્ષના પદાધિકારીઓ ચૂંટાયેલા સભ્યો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon