વેરાવળ નોર્મલ રેન્જ ના વેરાવળ રાઉન્ડ હેઠળ ની વડોદરા ડોડીયા બીટ માં જંગલ બોર્ડર પાસે આવેલ મયુરસિંહ ભગવાનભાઈ રાઠોડ ની માલિકી ની વાડી માં આજે વહેલી સવારે સિંહ બાળ માદા જીવ -૧, ઉ.વ.(1 થી 2),પડી જતા માં.DCF sir જૂનાગઢ વન વિભાગ જૂનાગઢ શ્રી અક્ષય જોશી સાહેબ ની સૂચના થી સદરહુ સિંહ બાળ નું રેસ્ક્યું કરવામાં આવેલ છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે