અમદાવાદ sg 2 ટ્રાફિક બીટ ખાતે ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિક બાબતે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

અમદાવાદ sg 2 ટ્રાફિક બીટ ખાતે ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિક બાબતે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું


તા:-૧૧/૦૯/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક ની સમસ્યાઓ ને ધ્યાને રાખે અમદાવાદ માં સેફ ડ્રાઈવ ટ્રાફિક નિયમ ના પાલન સારૂ ગુજરાત હાઈકોર્ટે ના મુખ્ય ન્યાયાધીશ દ્વારા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એક સૂચના આપવામાં આવી જેના ભાગરૂપે એક સુંદર આયોજન ગોઠવેલ

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશન અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ દ્વારા ખાસ સૂચના આપેલ જેના ભાગ રૂપે અમદાવાદ શહેરિજનો ને ટ્રાફિક જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો
જેમાં ગુજરાત હાઈકોર્ટે જસ્ટિસ શ્રી બીરેન વૈષ્ણવ સાહેબ અને ગુજરાત લીગલ ઓથોરિટીવ ના ચેરમેન શ્રી તેમજ પકવાન ટ્રાફિક બીટ અધિકારી તેમજ કર્મચારીઓ TRB હોમગાર્ડ જવાન દ્વારા ટ્રાફિક બાબતે જાગૃતિ લાવવા સારૂ ટ્રાફિક નિયમ ના પાલન માટે લોકો ને સૂચન કરેલ ને વાહનચાલકો દ્વારા હેલ્મેટ ને ગાડી માં સીટ બેલ્ટ લગાવેલ વાહનચાલકોને ફૂલ આપી અભિવાદન પણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image