નવા વર્ષ ના પહેલા દિવસ એટલેકે 2025 ના પહેલા દિવસે આર.ટી.ઓ.કચેરીએ માર્ગ સલામતી માસ દિવસ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.
માર્ગ સલામતિ માસ ૨૦૨૫ ના પ્રથમ દિવસે ઉદ્ઘાટન ના ભાગરૂપે આર.ટી. ઓ. કચેરી મોડાસા ખાતે આર.ટી.ઓ. અધિકારી શ્રી અજય ચૌધરી, હર્ષ કનોજીયા, સી એમ ઓઝા સહિત જિલ્લા ટ્રાફીક PI, ૧૦૮ ના જિલ્લા મેનેજર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું. અને રોડ સેફ્ટી ની શપથ લેવડાવવામાં આવી.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા.
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.