જસદણ તાલુકાના કોઠી ગામે લમ્પી વાયરસ (ગાંઠ દાર રોગ) થી પશુઓને બચાવવા માટે કોઠી ગ્રામ પંચાયત તરફથી યોજાશે કેમ્પ - At This Time

જસદણ તાલુકાના કોઠી ગામે લમ્પી વાયરસ (ગાંઠ દાર રોગ) થી પશુઓને બચાવવા માટે કોઠી ગ્રામ પંચાયત તરફથી યોજાશે કેમ્પ


જસદણ તાલુકાના કોઠી ગામે લમ્પી વાયરસ (ગાંઠ દાર રોગ) થી પશુઓને બચાવવા માટે કોઠી ગ્રામ પંચાયત તરફથી લમ્પી વાયરસ થી પશુઓને રસીકરણ અપાવવા માટે કેમ્પનું આયોજન રાખેલ છે. સ્થળ કોઠી ગ્રામ પંચાયતે ગામના પાદર માં આજે સવારે 8:30 વાગ્યે થી ૧૨ વાગ્યા સુધી રસીકરણ અપાવવા મા આવ છે કોઠી ગામના લોકો ગ્રામજનો. અને માલધારી સમાજ. તથા ખેડુત મીત્રો ને ખાસ જણાવવાનું કે વાડી વિસ્તારમાં રહેતા લોકોને જાણ કરવામાં આવે છે કે આપનાં ગાય બળદને પશુઓને તમારે વાડીએ રસીકરણ કરાવવું હોય તો પોતાના વાહન માં ડોક્ટરને લય જવાના રહેશે. લમ્પી વાયરસથી બચાવવા આપના પશુઓને રસીકરણ કરાવો એવી કોઠી ગ્રામ પંચાયત તરફથી નમ્ર વિનંતી આભાર.
લી. ગ્રામ્ય પંચાયત સરપંચશ્રી*વલ્લભભાઈ સોલંકી તથા તમામ પંચાયત સભ્યો શ્રી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.