ધંધુકાની જાળિયાની દક્ષિણા મૂર્તિવિધા મંદિરમાં જિનિયસ ઓફ ધંધુકા કાર્યક્રમ યોજાયો.

ધંધુકાની જાળિયાની દક્ષિણા મૂર્તિવિધા મંદિરમાં જિનિયસ ઓફ ધંધુકા કાર્યક્રમ યોજાયો.


અમદાવાદ જીલ્લા ના ધંધુકાની જાળિયાની દક્ષિણા મૂર્તિવિધા મંદિરમાં જિનિયસ ઓફ ધંધુકા કાર્યક્રમ યોજાયો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકાની જાળિયાની દક્ષિણા મૂર્તિવિધા મંદિર ખાતે જિનિયસ ઓફ ધંધુકા કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધંધુકાની સ્કૂલો સહિત વિવિધ ટ્યુશન ક્લાસીસના કુલ 190 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. પ્રથમ 21 ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા . આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ બારૈયા અશોકભાઈ દાણીદારીયા ધર્મેશભાઈ, બારૈયા હરેશભાઈ તેમજ રંગપુર માધ્યમિક શાળાના આચાર્ય વાઢુકિયા વલ્લભભાઈ તેમજ વિમલમાતા હાઈસ્કૂલના સુખદેવભાઈ એ હાજરી આપી હતી

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »