સાણંદ ના મોડાસર ગામે એક જ પરિવારના સભ્યો વચ્ચે જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું - At This Time

સાણંદ ના મોડાસર ગામે એક જ પરિવારના સભ્યો વચ્ચે જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું


સાણંદ ના મોડાસર ગામે એક જ પરિવારના સભ્યો વચ્ચે જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું

સાણંદ તાલુકાના મોડસર ગામે ખેલાયો ખુની ખેલ
એકજ કોમના બે પરિવાર વચ્ચે અથડામણ
રીક્ષા મૂકવા જેવી સામાન્ય બાબતે ખેલાયો ખુની ખેલ
છરી મારી આધેડ ની કરાઈ હત્યા
આ ખુની ખેલ માં એક આધેડ ની હત્યા થઈ છે જ્યારે 2 બાળકો અને એક મહિલા ને ઇજા થવા પામી છે
ઈજાગ્રસ્ત ને બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા
મૃતક આધેડ જીલુ ભાઈ રાવળ ને PM અર્થે બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયા
આ હત્યા મામલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી
હત્યા કરનાર આરોપીઓ ફરાર
પોલિસે આરોપીઓ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
ચાંગોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

રિપોર્ટર મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image