*સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સંગઠનની જવાબદારી શહેર અને તાલુકા ની યુવા નેતાઓને સોંપવામાં આવી* - At This Time

*સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સંગઠનની જવાબદારી શહેર અને તાલુકા ની યુવા નેતાઓને સોંપવામાં આવી*


*સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સંગઠનની જવાબદારી શહેર અને તાલુકા ની યુવા નેતાઓને સોંપવામાં આવી*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*

સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા તલોદ તાલુકાના પ્રમૂખ તરિકે યુવાન અને ઉત્સાહી નેતા કનકસિંહ ઝાલા અને તલોદ શહેર ભાજપ પ્રમુખ તરીકે કૌશલ ગજ્જર ની નિમણુક કરતા બંને પ્રમુખો નો અભિવાદન સમારોહ તલોદ માર્કેટ યાર્ડ ના ચેરમેન સંજય ભાઈ પટેલ અને તલોદ નાગરીક બેંકના પૂર્વ ચેરમેન અને તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ બંસીલાલ મહેતા ની ઉપસ્થિતિ માં તલોદ માર્કેટ યાર્ડ ના સભાખંડ માં યોજયો હતો. આ પ્રસંગે તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ હઠિભાં ઝાલા સહિત વિવિધ તલોદ તાલુકા ના ગામોના સરપંચો, પૂર્વ પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા. બન્ને પ્રમુખો એ પક્ષના વિકાસ ને પ્રાધાન્ય આપી આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા ભાજપ ને વિજયી બનાવવા માટે કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.