બાળવા નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત માં એક નું થયું મૃત્યુ અન્ય બે ને ગંભીર ઇજા થઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c36o6vxba71zlggu/" left="-10"]

બાળવા નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત માં એક નું થયું મૃત્યુ અન્ય બે ને ગંભીર ઇજા થઈ


તા:-૨૧/૧૧/૨૦૨૨
અમદાવાદ

અમદાવાદ ના બાવળા બગોદરા પાસે સ્કોપ્યો કાર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માતમાં કાર ચાલક નું થયું મૃત્યુ

કાર નંબર GJ 1 RL 7070
ટક્કર એટલે જોરદાર હતી કે ટ્રેક્ટર ઉછળીને ખેતર માં પડ્યું હતું

અમદાવાદ ના બાવળા હાઇવે પર ભાયલા ગામે પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલ અકસ્માત માં કાર ચાલક નું સારવાર દરમ્યાન થયું મૃત્યુ
સાથે અન્ય બે વ્યક્તિ થઈ ઘાયલ ઇજા પાડેલ વ્યક્તિ ને સોલા સિવિલ હોસ્પિટલમાં કરાઈ ભરતી

મૃત્યુ પામનાર વ્યક્તિ નું નામ:- વિજયસિંહ જાડેજા સામે આવ્યું છે
સોલા સિવિલ માં પોસ્ટમોર્ટમ બાદ પરિવાર ને ડેડ બોડી સોંપવામાં આવશે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]