જેતપુર સમર્પણ ગ્રુપ દ્વારા આગામી રવીવારે વિનામુલ્યે ચામડીના દર્દોને લગતા રોગોનો નિદાન કેમ્પ યોજાશે - AT THIS TIME

જેતપુર સમર્પણ ગ્રુપ દ્વારા આગામી રવીવારે વિનામુલ્યે ચામડીના દર્દોને લગતા રોગોનો નિદાન કેમ્પ યોજાશે

, જેતપુર સમર્પણ ગ્રુપ દ્વારા આગામી રવીવારે વિનામુલ્યે ચામડીના દર્દોને લગતા રોગોનો નિદાન કેમ્પ યોજાશે

શહેરની અગ્રણી સંસ્થા સમર્પણ ગ્રુપ દ્વારા સ્વ જન્નતબેન સમસુરભાઈ બુધવાણી ના પૂણ્ય સ્મરણાર્થે તેમજ સમસુરભાઈ બુધાણીના પરીવાર ના સહયોગથી આગામી રવીવાર તા.. 21/4/2019/ નારોજ સવારે 9 વાગ્યા થી બપોરના 12/30 દરમિયાન સવજીભાઈ કોરાટ હોસ્પિટલ બસ સ્ટેન્ડ સામે કોર્ટ પાસે જેતપુર ખાતે વિના મુલ્યે ચામડીના દર્દો.નિદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યું છે આ કેમ્પમાં જુનાગઢ ના ખ્યાતનામ ડો..જયદીપ ટાક MD સ્ક્રીન પોતાની સેવા આપશે આ કેમ્પનો લાભ લેનાર દર્દીઓને દવાઓ.વિના મુલ્યે આપવામા આવશે આ કેમ્પમાં લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતના કેઈસ કાર્ડ મેળવા માટે ના સ્થળો

ખુશ્બુ પાન નવાગઢ ગઢનીરાગ પાસે અશરફભાઈ મોદન

પરાગ પુસ્તકાલય ખોડપરા
વિધા બુક સ્ટોર સેન્ટ્રલ બેક સામે જેતપુર

આનંદ બુક સ્ટોર કણકીયા પ્લોટ જેતપુર

કમલેશભાઈ કરીયાણા વાળા ગાયત્રી ચોક ભાદરના સામા કાઠે

પારેખ મેડીકલ સ્ટોર સોની બજાર

તેમજ હરીશ મણીયાર સંસ્થાના પ્રમુખ મો...નં...9925972647
નો કોનંટેક કરવો

રીપોર્ટ ફારૂક મોદન જેતપુર
મો.. નં... 9909347446
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »