રાજકોટ: ગોંડલમાં ગ્રાફિક્સનાં ધંધાર્થીને ક્રાઈમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી ધમકાવી પાંચ લાખ પડાવી લેનાર ઈસમને ગોંડલ પોલીસે પકડી પાડ્યો
રાજકોટ : ગોંડલમાં ગ્રાફિક્સનાં ધંધાર્થીને ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી ધમકાવી પાંચ લાખ પડાવી લેનાર ઈસમને ગોંડલ પોલીસે પકડી પાડ્યો.
આરોપી મીહીર કુગસીયા અગાઉ રાજકોટમાં કપલને ધમકાવી પોલીસની ખોટી ઓળખ આપી 31 હજારનો તોડ કર્યો હતો
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
