કમલાબાગ ખાતે ચાલતા યોગવર્ગમાં સર્ટીફીકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો - At This Time

કમલાબાગ ખાતે ચાલતા યોગવર્ગમાં સર્ટીફીકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો


ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ચેરમેન યોગ સેવક શિસપાલજી, સ્ટેટ કો-ઓર્ડીનેટર ત્રિવેદી, ઝોન કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ, જિલ્લા કો-ઓર્ડીનેટર કેતનભાઈના સહયોગ સાથે યોગ કોચ તથા પોરબંદર જિલ્લા યુવા પ્રભારી પતંજલિના રાજેશ કક્કડે તેમના કમલાબાગ ખાતેના યોગક્લાસ ખાતે યોગ ટ્રેનર રામભાઈ વિસાણા,દક્ષાબેન હિંગદાજીયા,ખુશીબેન સિંગાડાને ટ્રેનર સર્ટિફિકેટ વિતરણ કર્યા હતા.તાલીમ પામેલા આ તમામ યોગ ટ્રેનરો પોતાના યોગવર્ગ ચલાવીને યોગને પોરબંદર જિલ્લાના ઘર ઘર સુધી પહોચાડશે તેમ જણાવ્યું હતુ.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.