અજાણ્યા વાહનની અડફેટે નીલગાય ઈજાગ્રસ્ત - At This Time

અજાણ્યા વાહનની અડફેટે નીલગાય ઈજાગ્રસ્ત


લુણાવાડા તાલુકાના સેણાદરીયા ગોરાડા પાસે અજાણ્યા વાહનની અડફેટે નીલ ગાય આવતા નીલ ગાય ઈજાગ્રસ્ત થઈ હતી આમ નીલગાયને અજાણયા વાહનચાલકે અડફેટ લેતા નિલ ગાયને ગંભીર ઇજાઓ પહોચી હતી.જેને સ્થાનિક સરપંચ દ્રારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી તેમજ કરૃણ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે આવી હતી અને નીલ ગાયને સારવાર આપવામાં આવો હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon