રાજકોટ શહેર પોલીસ આગામી શિયાળામાં ઠંડી થી રક્ષણ મળે તે હેતુથી ધાબળા અને બાળકોને ઓરીયો બિસ્કીટનું વિતરણ કરવામાં આવેલ
રાજકોટ શહેર પોલીસ દ્વારા જામનગર રોડ,માધાપર ચોકડી પાસે તથા બેડી ચોકડી પાસે ૩૦૦ જરૂરિયાતમંદ લોકોને આગામી શિયાળામાં ઠંડી થી રક્ષણ મળે તે હેતુથી ધાબળા અને બાળકોને ઓરીયો બિસ્કીટનું વિતરણ કરવામાં આવેલ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.